________________
૧૩
પ્રશ્ન –કેટલાક સાધુ (નામધારી) એવી પ્રરૂપણા કરે
છે કે શ્રાવકને “સદાર સંતોષીએ અવશેષ મેહુણું વિહં પચ્ચખામી” આ પ્રમાણેના. ત્યાગ હોય છે તેમાં સદાર સંતોષવી એ તેને ગુણ છે અને તે આજ્ઞામાં છે. આ
બરાબર છે? ઉત્તર–નહિં, સદારા છેડી બીજીના ત્યાગ કર્યો તે
ગુણ છે. સદારા ભેગવવામાં તે પાપ છે. અવ્રત છે. જે કઈ તેવી પ્રરૂપણ કરે છે તેનું ચેથું વ્રત બીજે કરણે તૂટે છે.
ઈતિ એથે મહાવ્રત
પાંચમું મહાવ્રત પાંચમાં મહાવ્રતમાં સાધુને નવજાતને પરિગ્રહ, રાખવાનાં પચ્ચખાણ ઉપર પ્રમાણે નવ કેટિએ સમજવાં
નવજાતના પરિગ્રહની વિસ્તારપૂર્વક વ્યાખ્યા. " નવજાતિના પરિગ્રહનાં નામ:-હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, ખેત્ર, વ, દ્વિપદ, ચૌપદ, અને કુંભી ધાતુ.
(૧) હીરણ્ય –એટલે ચાંદી, રૂપિયા, નેટ વગેરે. (૨) સુવર્ણ-એટલે સોનું, ગીની વગેરે. સાધુએ પોતાના કામ માટે અથવા પરના કામ