________________
પ્રશ્ન : બાબતમારણે છેલ્લા
સંસારમાં અનેક ઠેકાણે બોલાય છે પણ
ધર્મની બાબતમાં જૂઠું ન જ બેલાય. પ્રશ્નઃ—કેટલાએક એમ કહે છે કે સાધુ, સાધવી.
એક ગામથી બીજા ગામ જતા હોય અને મારગમાં એક પારધિ (શિકારી) સાધુને પૂછે કે આ રીતે તમે હરણને જતાં જોયું છે? તે વખતે હરણના જીવન રક્ષાને માટે સાધુએ જૂઠું બોલવું કે હરણને આ રસ્તેથી જતાં જોયું નથી. આચારગ સૂત્રને આશ્રય લઈ આવા કામમાં જૂઠું બેલવામાં વાંધો
નથી એમ કહે છે તે કેમ? . ઉતર–એમ કહેનારા શાસ્ત્રના અર્થને અનર્થ
કરે છે આચારંગ સૂત્રમાં તે એમ કહ્યું છે કે સાધુએ હરણને જોયું હોય તે મૌન રહેવું પણ જૂઠું બોલવું નહિ. કદાચ પારધિ (શીકારી) સાધુને પરીસહ આપે તે તેઓએ સહન કરે. કારણ કે, હરણને નથી જોયું એમ જે કહે તે તેઓના બીજા મહાવ્રતનો ભંગ થાય અને હરણને જોયું એમ કહે તે પેલે શિકારી માણસ હરણને મારવા જાય તે પહેલું મહાવ્રત તુટે પણ મિાન રાખે તે કઈ પણ મહાવ્રત તુટે નહિ. શાખ. સૂત્ર, આચારંગ, અધ્યયન ૧૨ ગાથા ૩ વળી દશ વિકાલિક સૂત્રના છઠું અધ્યયનની