________________
નહિ?”
ભગવાન
શુ તે બીચાર
ભગવાને કહ્યું કે હે ગૌતમ! આના ઉપર મનુષ્યને દાખલે આપું, તે ધ્યાનપૂર્વક સાંભળ કઈ એક પુરૂષ જપે તે દિવસથી આંધળો હોય બહેરે હોય અને મુંગે હોય, તેને કઈ બત્રીશ વરસનો યુવાન પુરૂષ પિતાના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ભાલો લઈને તે પુરૂષને હણે તે તેને વેદના થાય કે નહિ?” ત્યારે ગૌતમસ્વામી બોલ્યા “હે ભગવાન! તેને અત્યંત વેદના થાય, પણ તે બીચારો જન્મને આંધળે અને મુંગે હોવાથી કાંઈ બેલી શકે નહિ” ત્યારે ભગવાન બેલ્યા, “હે ગૌતમ! તેવી જ રીતે એકેન્દ્રિય જીવોને આંખ, કાન, નાક, મેટું વગેરે કાંઈ નથી. પરંતુ વેદનાને જેવી આંખના આંધળા અને મોઢાના મુંગા પંચેન્દ્રીય જીવને થાય છે તેવીજ વેદના પૃકાય આદિ એકેન્દ્રિય જીવને થાય છે.” ફકત પુન્યાઇ આશ્રી ઇન્દ્રિમાં ફેર હોય છે તેથી પુન્યાઈને હીસાબે એકેન્દ્રિય ગરીબ અને પંચેન્દ્રિય ભાગ્યવાન થયેલ છે. પરન્તુ સાધુને તે ગરીબ અને ભાગ્યવાનના પક્ષપાત રહિત જે ધર્મ હોય તે પ્રરૂપે જોઈએ કારણ કે તેઓ તે છકાય જીવના પિતા સમાન છે. અને જે તેઓ પિતા સમાન થઈને એવી ભાષા બોલે કે જેમાં મોટા દીકરા પંચેન્દ્રિય જીવના રક્ષણ માટે નાના દીકરા એકેન્દ્રિય અનત જીને નાશ થાય. (જે તેવા કાર્યોમાં ધર્મ, પુન્યની પ્રરૂપણ કરે તે) તે તેઓ છ કાય જીવના પિતા કહેવાય નહિ પણ પિતાપણાની પિતાની ફરજ ચુકયા કહેવાય.