________________
મ
એવા પ્રકારના ઉપદેશ ન જ આપી શકે. માટે શુદ્ધ આચાર વિચારવાળા જૈન સાધુને એવા પ્રકારના ઉપદેશ આપવા છાજેજ નહિ. પ્રશ્નઃ—કાઇ એમ કહે કે એકેન્દ્રિયની અપેક્ષાએ પચેન્દ્રિયની પુન્યાઇ અનતગણી વધારે છે તે પછી પચેન્દ્રિયના પાષણ માટે એકેન્દ્રિયની હિંસા થાય તે કાર્ય માં સાધુ ધર્મ પ્રરૂપે તેા શું વાંધા ?
ઉતરઃ—એકેન્દ્રિય અને પંચેન્દ્રિયની પુન્યામાં અનંત ગણા ક્રૂર છે તે તેની ઇન્દ્રિએની અપેક્ષા એ છે પરંતુ અસખ્યાત પ્રદેશીજીવ જેવા મનુષ્યમાં છે તેવા જ કીડીમાં છે અને તેવા જ એકેન્દ્રિયમાં છે અને વેદના
પણ જેવી મનુષ્યને મારવાથી થાય તેવીજ કીડીને થાય છે અને તેવી જ એકેન્દ્રિય વગેરે જીવાને થાય છે.
વેદના એકેન્દ્રિયથી માંડી ૫ ચેન્દ્રિય જીવાને સરખી થાય છે તે બાબતનેા સૂત્રના દાખલેો કહે છે,
શ્રી આચાર`ગ સૂત્રના પહેલા અધ્યયનના બીજા ઉદ્દેશામાં શ્રી ગૌતમસ્વામીએ શ્રીમહાવીર ભગવાનને પૂછ્યુ` છે કે હે પ્રભુ! પૃથ્વીકાય જીવને આંખ, કાન, નાક, માઢું કાંઇ નથી તેમજ સુખદુઃખનું સાન નથી ત્યારે એ જીવાને વેદના શી રીતે થતી હર્શે ? -
પણ