Book Title: Jain Panch Mahavrat Author(s): Jain Shwetambar Terapanthi Sabha Publisher: Jain Shwetambar Terapanthi Sabha View full book textPage 8
________________ આ ત્રણ કરણ વચનનાં થયાં. . (૩) છકાય જીવની હિંસા કાયાએ કરી કરે નહિ, છકાય જીવની હિંસા કાયાએ કરી કરાવે નહિ, છકાય જીવની હિંસા કાયાએ કરી અનુદે નહિ આત્રણ કરણ કાયાનાં થયાં. મન, વચન, અને કાયાના મળી નવ કોટિએ જીવ હિંસા કરવાના ત્યાગ થયા. પ્રશ્ન-જીવ કેટલા પ્રકારના છે? ઉત્તર–છ પ્રકારના છે. તેનાં નામઃ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુક ય. વનસ્પતિકાય, અને ત્રસકાય. ૧ પ્રશ્ન–પૃથ્વીકાય કેને કહેવાય? ‘ઉત્તર–જમીન ખેડેલી માટી, હીરા, માણેક, રત્ન ગેરૂ, ગોપીચંદન, મુરદહિંગુલ, હડતાલ વગેરેને ૨ પ્રશ્ન–અપકાય કોને કહેવાય? ઉત્તર–કુવા, તળાવ, વાવ, વગેરેનું પાછું ૩ પ્રશ્ન-તેઉકાય કોને કહેવાય? ઉત્તર–અગ્નિ, દેવતા વગેરેને. ૪ પ્રશ્ન-વાયુકાય કોને કહેવાય? ‘ઉત્તર–હવાને. ૫ પ્રશ્ન વનસ્પતિકાય કેને કહેવાય?Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 152