Book Title: Jain Panch Mahavrat
Author(s): Jain Shwetambar Terapanthi Sabha
Publisher: Jain Shwetambar Terapanthi Sabha

View full book text
Previous | Next

Page 7
________________ ઉપર જણાવેલાં પાંચ મહાવ્રત કયાં ક્યાં! તે કહે છે. ૧ હિંસા ૨ જૂઠ ૩ ચેરી ૪ મૈથુન ૫ પરિગ્રહ, આ પાંચને ત્યાગ કરવા તેનું નામ પાંચ મહાવ્રત અંગીકાર કરેલાં કહેવાય. પ્રથમ મહાવ્રતમાં અહિંસા પરધર્મ છે. જૈન સાધુને હિંસાના ત્યાગ સર્વથા પ્રકારે એટલે ત્રણ કરણ અને ત્રણ રોગથી (નવ કેટિએ) જાવજીવ સુધીના ત્યાગ હોય છે. પ્રશ્ન–નવ કેટિએ પચ્ચખાણ કેવી રીતે થાય? ઉત્તર–પિત કરે નહિ, બીજા પાસે કરાવે નહિ. કરતાં પ્રત્યે અનુદે નહિ એટલે સારૂં સમજે નહિ. આ ત્રણ નામ કરણનાં છે. મન, વચન અને કાયા આ ત્રણનું નામ ગ છે. અકેક ચાગની ઉપર ત્રણ ત્રણ કરણ ગણવાથી કુલે નવ કેટીએ પચ્ચખાણ નીચે મુજબ થાય – " (૩) છકાય જીવની હિંસા મને કરી કરે નહિ, છ કાય જીવની હિંસા મને કરી કરાવે નહિ, છકાય જીવની હિંસા મને કરી અનુદે નહિ આ ત્રણ કરણ મનનાં થયાં. (૩) છકાય જીવની હિંસા વચને કરી કરે નહિ. છ કાય જીવની હિંસા વચને કરી કરાવે નહિ. છ કાય જીવની હિંસા વચને કણ અનુમોદે નહિ.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 152