Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૯] અંતમાં, અમને આશા છે કે તત્ત્વરસિક જિજ્ઞાસુ જીવો ગુરુદેવશ્રીની સ્વાનુભવરસભીની જ્ઞાનધારામાંથી પ્રવહેલાં આ શુદ્ધાત્મતત્ત્વસ્પર્શી “વચનામૃત” દ્વારા આત્માર્થને પુષ્ટ કરી, સાધનાની સાચી દિશા પ્રાપ્ત કરી, પોતાના સાધનામાર્ગને ઉજ્વળ તેમ જ સુધાઅંદી બનાવશે. ફાગણ વદ ૧૦, વિ. સં. ૨૦૪૪ પ્રકાશન સમિતિ (પૂ. બહેનશ્રી ચંપાબેનની શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, પ૬મી સમ્યકત્વજયંતી) સોનગઢ (સૌરાષ્ટ્ર) બીજી આવૃત્તિ પ્રસંગે ગુરુદેવશ્રીનાં વચનામૃત'ની પહેલી આવૃત્તિ ( પ્રત: ૫OOO) માત્ર પંદર દિવસમાં લગભગ ખપી જવાથી, તેની બીજી આવૃત્તિ (૧0000)નું “ઓફસેટ' મુદ્રણમાં તાબડતોબ તૈયાર કરાવીને, પ્રકાશન કરતાં અને અત્યંત આનંદ અનુભવીએ છીએ. વૈશાખ સુદ ૨, વિ. સં. ૨૦૪૪ પ્રકાશન સમિતિ, [પૂ. કહાનગુરુ-૯૯ મી જન્મ જયંતી] શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@ Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 205