Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ભાર વ્રત,
के तस्याः परदारत्वेन रूढत्वात्, कामुककल्पनया तु भर्नादेरनावतोऽपरदारत्वादितिभावः
एतौ च द्वावपि स्वदारसंतोषिणोऽतिचारतया न संभवतः स्वदार च्यातरोकण्याः सर्वस्या अपि स्त्रियास्तेन प्रत्याख्यातत्वात् तद्गमन व्रतगस्यैव प्राप्तरिति भावः. . . अनंगःकामः तत्प्रधाना क्रीडा अधरदशनालिंगनकुचमर्दनिका. नि धुवनमेव व्रतविषयो-नैषा इतिभावनया परदारेष्वेतां कुर्वतः परदारवर्जकस्यातिचार-एवं स्वदारसंतोषिणोपि परदारादिष्वेतां कुर्वतोऽतिचारता वाच्या.
योषितस्त्वनयैव भावनया पुरुषे आलिंगनादि कुर्वत्या अतिचारता..
परेषां स्वकीयापत्यव्यतिरिक्तानां कन्याफललिप्सया स्नेहसंबंधादिना विवाहस्य विधानं पराववाहकरणं. इदं च परदारवर्जकस्वदारसंतुष्टयो यो ।
તે પરાઈ શ્રી ગણાય છે, અને સેવનારની કલ્પનામાં તેને ધણી ન હોવાથી તે પરદાર નથી.
આ બે અતિચાર સ્વદાર સંતષિને નહિ સંભવે, કેમકે સ્વદારા શિવાય બધી સ્ત્રી : એને તેણે ત્યાગ કરેલ છે, માટે તેને આવી સ્ત્રીઓ સાથે ગમન કરતાં તે વ્રતભંગજ, सांगे.
અનંગ એટલે કામ તેને જગાડનાર ક્રીડા તે હઠ કરડવા, આલિંગન કરવું, સ્તન દાબવા વગેરે. આવાં કામને મેં ક્યાં ત્યાગ કરેલ છે, એમ વિચારી પરસ્ત્રીમાં તે કરતાં પરદારા વર્જક તથા સ્વદાર સંતષિ એ બન્નેને એ અતિચાર લાગે છે.
આજ વિચારથી સ્ત્રી પરપુરુષ સાથે તેવાં કામ કરે છે તે અતિચાર ગણાય.
પર એટલે પિતાના સંતાન સિવાય બીજા તેમને કન્યા આપવાનું ફળ મેળવવા માટે કે સ્નેહના લીધે પરણાવવા તે પરવિવાહકોણ. આ ત્રણેને અતિચાર સંભવે. કેમકે જ્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org