Book Title: Dharm Shraddha
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankarsuri

View full book text
Previous | Next

Page 10
________________ ધર્મને મહિમા छिन्नमलो यथा वृक्षा, गतशीर्षा यथा भटः । धर्महीनो धनी तद्वत्, कियत्काल ललिष्यति ॥१॥ મૂલરહિત જેમ વૃક્ષ તથા મસ્તકરહિત જેમ સુલટ તેમ ધર્મરહિત ધનાઢય કેટલે કાળ ટકી શકશે સમૃદ્ધ રહી શકશે? બરાડત્ત:વરમુખ ગુણી . अष्टोऽपि तथा प्राच्यधर्मो लक्षेत संपदा ||२|| ધરતીની અંદર રહેલા મૂળ જેમ વૃક્ષની ઊંચાઈથી માપી શકાય છે, તેમ અદશ્ય એ પણ પૂર્વોપાર્જિત ધર્મ પુણ્ય સંપત્તિ વડે ઓળખી શકાય છે. धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहन्ति यः । कथ शुभगतिर्भावी, स स्वामिद्रोहपातकी ॥३॥ ધર્મથી અશ્વને પામેલે જે ધર્મને જ હણે છે, તે વામિદ્રોહને પાતકી શુભગતિને કેવી રીતે પ્રાપ્ત કરવાને છે? धर्मस्य फलमिच्छन्ति, धर्म नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः || મનુષ્ય ધર્મના ફળને ઈચ્છે છે પણ ધર્મને ઈચ્છતા નથીઃ પાપના ફળન ઈચ્છતા નથી પણ પાપને આદરપૂર્વક चला लक्ष्मीश्चलाः प्राणाश्चलं चचलयौवनम् । चलाऽचलेऽस्मिन् ससारे, धर्म एको हि निश्चलः ॥५॥ લક્ષ્મી ચંચળ છે. પ્રાણે ચંચળ છે. યૌવન પણ ચંચળ છે. ચલાચલ આ સંસારને વિષે ધર્મ એક જ નિશ્ચલ છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 269