________________
ધર્મને મહિમા छिन्नमलो यथा वृक्षा, गतशीर्षा यथा भटः । धर्महीनो धनी तद्वत्, कियत्काल ललिष्यति ॥१॥
મૂલરહિત જેમ વૃક્ષ તથા મસ્તકરહિત જેમ સુલટ તેમ ધર્મરહિત ધનાઢય કેટલે કાળ ટકી શકશે સમૃદ્ધ રહી શકશે?
બરાડત્ત:વરમુખ ગુણી . अष्टोऽपि तथा प्राच्यधर्मो लक्षेत संपदा ||२||
ધરતીની અંદર રહેલા મૂળ જેમ વૃક્ષની ઊંચાઈથી માપી શકાય છે, તેમ અદશ્ય એ પણ પૂર્વોપાર્જિત ધર્મ પુણ્ય સંપત્તિ વડે ઓળખી શકાય છે.
धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहन्ति यः । कथ शुभगतिर्भावी, स स्वामिद्रोहपातकी ॥३॥
ધર્મથી અશ્વને પામેલે જે ધર્મને જ હણે છે, તે વામિદ્રોહને પાતકી શુભગતિને કેવી રીતે પ્રાપ્ત કરવાને છે?
धर्मस्य फलमिच्छन्ति, धर्म नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः ||
મનુષ્ય ધર્મના ફળને ઈચ્છે છે પણ ધર્મને ઈચ્છતા નથીઃ પાપના ફળન ઈચ્છતા નથી પણ પાપને આદરપૂર્વક
चला लक्ष्मीश्चलाः प्राणाश्चलं चचलयौवनम् । चलाऽचलेऽस्मिन् ससारे, धर्म एको हि निश्चलः ॥५॥
લક્ષ્મી ચંચળ છે. પ્રાણે ચંચળ છે. યૌવન પણ ચંચળ છે. ચલાચલ આ સંસારને વિષે ધર્મ એક જ નિશ્ચલ છે.