________________
ધર્મ-શ્રદ્ધા
ધમ
પ્રશ્ન જગતમાં ધર્મ એ શું ધતીંગ નથી?
ઉત્તર૦ જગતમાં ધર્મ એ ધતીંગ નથી, પણ ધર્મની પાછળ વિચાર અને રેગ્ય છેરણ રહેલું છે. ધર્મનું આચરણ કરનારાઓમાં કે તેમના કેઈ આચરણમાં દેવ હોય, તેથી ધર્મ દેષિત કરતો નથી. જીવનમાં જેમ ખાનપાન, ઈન્દ્રિયસુખોપભોગ, નિદ્રા, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર આદિને સ્થાન છે, તેમ ધર્મને પણ અવશ્ય સ્થાન આપવું જોઈએ. માત્ર ખાનપાન આદિ બાહ્ય જીવન વ્યવહારની પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવું એ જ જે જીવનની સાર્થકતા હત તે જંગલી જાનવર કે મનુષ્યમાં કશો તફાવત ન