________________
પ્રકરણ જી :
નવજવાન દેનું નામ જ્યારે તેનાં દૂરનાં ફઈબાએ પાયું હતુ‘, ત્યારે દેદાભાઈ રાખવામાં આવ્યું હતું, પરંતુ તેના માતા પિતા તે તે બાલ્યકાળે જ વિદાય લઈ ગયાં હતાં અને તે વખતે દંદાભાઈને સહુ દેદના હુલામણા નામે મેલાવતા ને રમાડતા,
: ખીમાર સાધુ
પછી તેા ધારા બાળકને આધાર મળી ગયા તેની માસીને. કર્યાં વિપાકના પરિણામરૂપ પડતીને કાળ શરૂ થયા. પછી તા દેદાભાઈ, દેદાશેઠ કે દેદાશાહના નામે કેળુ ખેલાવે ? દેદના નામે જ સહુ મેલાવવા માંડયા.
અને સમય તે ગતિમાન જ હાય છે. તે કદી અટકતા નથી. કે કેાઈની રાહ જોતા નથી. દેદે જુવાન થયે।. માસીની મમતાએ પરણ્યા પણ તેના નામને કેાઈએ શેઠ, શાહ કે ભાઈના અલંકાર વડે ન મળ્યું તે ન મળ્યુ.
સાન, તપ, સદાચાર અને સ ંસ્કાર રૂપી સંપત્તિ જેના પ્રાણમાં ભરી હાય તે જરૂર લેાકાદરને પાત્ર બને છે. પરંતુ દેદ સહુ માટે નિરૂપી હોવા છતાં દેદના દેઢ જ રહી ગયેા. ખરેખર, સોંપત્તિ વિ હીન માનવીને આદર થવે ભારે ઠંગુ હાય છે, ફાઈ વ્યભિચારી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International