SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ જી : નવજવાન દેનું નામ જ્યારે તેનાં દૂરનાં ફઈબાએ પાયું હતુ‘, ત્યારે દેદાભાઈ રાખવામાં આવ્યું હતું, પરંતુ તેના માતા પિતા તે તે બાલ્યકાળે જ વિદાય લઈ ગયાં હતાં અને તે વખતે દંદાભાઈને સહુ દેદના હુલામણા નામે મેલાવતા ને રમાડતા, : ખીમાર સાધુ પછી તેા ધારા બાળકને આધાર મળી ગયા તેની માસીને. કર્યાં વિપાકના પરિણામરૂપ પડતીને કાળ શરૂ થયા. પછી તા દેદાભાઈ, દેદાશેઠ કે દેદાશાહના નામે કેળુ ખેલાવે ? દેદના નામે જ સહુ મેલાવવા માંડયા. અને સમય તે ગતિમાન જ હાય છે. તે કદી અટકતા નથી. કે કેાઈની રાહ જોતા નથી. દેદે જુવાન થયે।. માસીની મમતાએ પરણ્યા પણ તેના નામને કેાઈએ શેઠ, શાહ કે ભાઈના અલંકાર વડે ન મળ્યું તે ન મળ્યુ. સાન, તપ, સદાચાર અને સ ંસ્કાર રૂપી સંપત્તિ જેના પ્રાણમાં ભરી હાય તે જરૂર લેાકાદરને પાત્ર બને છે. પરંતુ દેદ સહુ માટે નિરૂપી હોવા છતાં દેદના દેઢ જ રહી ગયેા. ખરેખર, સોંપત્તિ વિ હીન માનવીને આદર થવે ભારે ઠંગુ હાય છે, ફાઈ વ્યભિચારી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy