Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

Previous | Next

Page 9
________________ શાસન અરૂણોદય પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની ભાવ અનુમોદના... નિ.) જ્ઞાનની Iનનો વાવસાગર આત્મજ્ઞાન અને આત્મશુધ્ધિનો સમન્વય જેમનામાં સહજ પ્રતીત થાય એવા પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા.ના ભાવનો મહાસાગર એટલે આત્મસિધ્ધિ મહાભાષ્ય, જગત અને જીવના ભેદજ્ઞાનને ઉત્કૃષ્ટ કક્ષાની દાર્શનિકતા સભર, ભાવો સભર એમની જ્ઞાનરશ્મિ પ્રગટાવતી દરેક વિષયની છણાવટ ખરેખર અભિનંદનીય છે. શ્રીમદ્ રાજચંદ્રજીની જ્ઞાનધારાને પૂજ્ય ગુરુ ભગવંતે ઉજાગર કરતા મહાભાષ્યની. રચના કરી જૈન સમાજને તેમના જ્ઞાનનું અમૃતપાન કરાવ્યું છે. અમારા પેટરબારમાં પૂજ્ય ગુરુભગવંતના સાંનિધ્યે ૪૦ દિવસની સ્થિરતા દરમ્યાન જે જ્ઞાનામૃતનું પાન તેમણે કરાવેલ તે અનન્ય હતું. ગોંડલગચ્છ અને સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજના પરિવારના ગૌરવવંતા પૂજ્યવર ગુરુભગવંત શ્રી જયંતમુનિ મ.સા. એટલે માનવતા - દાર્શનિકતા અને આંતરસુઝના ત્રિવેણી સંગમ સમા મહામાનવ... અમારા જન્મદિવસના મહોત્સવ અવસરે શ્રી આત્મસિધ્ધિ મહાભાષ્યનું પ્રકાશન પરમ ગુરભકત શ્રી બાખડા પરિવાર અનન્ય લાભ લઇ પ્રકાશિત કરી રહ્યાં છે ત્યારે કલકત્તાના નેતાજી ઇન્ડોર સ્ટેડીયમમાં ૧૧૦૦૦ થી વધુ માનવમહેરામણ આ ગ્રંથસર્જનની ભવ્ય અનુમોદના કરી રહેલ છે. તમષ્ઠા, સર્વન! Gીજળનારાષ્ટ્રમાં ભાવભયન -શાસન અરૂણોદય પૂ. ગુરુદેવશ્રીનમ્રમુનિ મ.સા.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 412