Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain ReligiousPage 72
________________ સંસાર પ્રત્યે નફરત ન જાગી હોય, મોક્ષે જવાનું મન ન હોય, ક્ષિા પ્રત્યે રુચિ ન હોય છતાં ધર્મ કહેવડાવવું હોય, ધર્મથી સુખ મેળવવું હોય ત્યારે આવું બને. સ0 ઢેષ હોય તો મોટું ય ન જુએ, અહીં તો ધર્મસ્થાનમાં આવીને ક્રિયાઓ કરે છે છતાં દેશી કઈ રીતે કહેવાય ? આ ઠંડો દ્વેષ છે. મોઢું બગાડવું, ગુસ્સો કરવો, સામે ન જોવું, વસ્તુ પછાડવી...આ બધો પ્રગટ ટ્રેષ છે. જ્યારે ગુસ્સો ક્ય વગર કામ બગાડવું આ અપ્રગટ છેષ છે, અભ્યન્તર દ્વેષ છે. દેખીતી રીતે દ્વેષ ન લાગે છતાં ષ હોય એવું બને ને ? સૂર્યકાંતા રાણીને કેવો દ્વેષ હતો ? પ્રદેશી રાજાના ગળે છૂટા વાળ મૂકીને વળગી, તે દ્વેષ કહેવાય ? છતાં ગળે વળગીને ગળે અંગૂઠો દબાવ્યો એ અપ્રગટ દ્વેષ જ હતો ને ? તેમ અહીં પણ ક્રિયાની અરુચિના કારણે ક્રિયા બિલકુલ કરે જ નહિ તે પ્રગટ દ્વેષ અને ક્રિયા કરવા છતાં તેમાં વેઠ ઉતારે, અવિધિ કર્યા કરે એ અપ્રગટ દ્વેષ છે. શક્તિ ન હોય ને ન કરી શકે એ જુદી વાત છે, બાકી શક્તિ છતાં વિધિને ઠેબે ચઢાવે તો દેશ જ કહેવાય ને ? અવિધિને ઈરાદાપૂર્વક સેવે તેને ક્રિયા પ્રત્યે દ્વેષ છે-એમ સમજી લેવું. શાસ્ત્રમાં કહ્યું છે કે શાસ્ત્રમાં જણાવેલી ક્રિયાઓ, શાસ્ત્રનું અતિક્રમણ કરીને કરે અર્થાત્ શાસ્ત્રની આજ્ઞા મુજબ ન કરે, અવિધિ મુજબ કરે, તે નિયમા શાસ્ત્રનો દેશી છે-એમ સમજવું. સ0 ઘણી વખત, ખબર ન હોવાથી અવિધિ કરે-એવું ય બને ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146