Book Title: Ansh Vachnano Sara Dvadashangino 2
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 146
________________ # પ્રકાશન સહકાર : પૂજ્યપાદ આચાર્ય ભગવન્ત શ્રીમદ્ વિજય અમરગુપ્તસૂરીશ્વરજી મ.સા. ની પ્રથમ વાર્ષિક સ્વર્ગતિથિ વિ.સં. 2057 ચૈત્ર વદ - 7 ને અનુલક્ષી ચાર દિવસની વાચના-શ્રેણીનું અમોએ આયોજન કરેલું. તે દરમ્યાન પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ. સાહેબે ફરમાવેલ વાચનાનાં સારભૂત અવતરણોનું પ્રકાશન કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. લિ. શા. ભરતભાઈ મફતલાલ '(નવસારી : 396445) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146