Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८
सूत्रकृताङ्गसूत्रे अतोऽन्याऽपेक्षया एतस्यैवोपादानम् , 'पुत्रत्यागो हि दुस्त्यजः' इति मत्वा, तथा'गाइओ' ज्ञातीन् 'य' च 'परिग्गहं' परिगृह्यते इति परिग्रहः स वाह्यान्तरः, तमपि यद्यपि वित्तपदेन परिग्रहोऽपि संगृहीतस्तथापि साधुभिः सर्वपरिग्रहस्त्याज्य इत्यतः पुनः परिग्रहोपादानम् 'चिच्चा' त्यक्त्वा-संपरित्यज्य 'गणंतर्ग' ण शब्दः खस्वर्थ, “णेतगं' अनन्तगम्-अन्तं गच्छतीति-अन्तगम् न अन्तगम् अनन्तगम्भारम् 'सोय' शोक-स तापं च कुटुम्बादि वियोगजनितम् 'चिच्चा' त्यक्त्वापरित्यज्य अथवा-अनन्तगं मिथ्यात्याविरतिपमारकषायात्मकं कर्माश्रवद्वारं परित्यज्य 'निरवेक्खो' निरपेक्षः, नास्ति अपेक्षा ममत्वादिकं धनधान्यादिषु यस्य स निरपेक्षः-पुत्रदारहिरण्यादि अनपेक्षमाणः 'परिव्यए' परिव्रजेत् , परि-समन्नात् संयमानुष्ठाने ब्रजेत्-संयमानुष्ठाननिरतो भवेत् । स्नेह देखा जाता है। 'अपत्य (पुत्र) के समान अन्य कोई स्नेह नहीं होता' ऐसा नियम है। अत एव यहां पुत्रका ही ग्रहण किया गया है, क्योंकि पुत्र को त्याग देना अत्यन्त कठिन होता है। इसी प्रकार ज्ञातिजनों
और बाह्याभ्यन्तर परिग्रह को भी त्याग दे। यद्यपि पूर्वोक्त वित्त शब्द से परिग्रह का भी ग्रहण हो जाता है तथापि साधुओं को सम्पूर्ण परिग्रह त्यागना चाहिए, इस कारण पुनः परिग्रह का ग्रहण किया है । इन सबको त्यागने के साथ ही अनन्तक अर्थात् विनाशकारी अथवा आत्मा में विद्यमान शोक संताप को भी त्याग दे। अथवा अन्तक अर्थात् मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय और योगरूप आश्रव द्वारोंका त्याग करे। एवं धन धान्य आदि, पुत्र कलत्र आदि तथा यश कीर्ति आदि किसी भी वस्तुकी अपेक्षा न रखता हुआ पूर्णरूपेण संयम के अनुष्ठान આવે છે. અપત્ય (પુત્ર) સમાન બીજે કંઈના પર નેહ નથી, એ નિયમ છે તેથી જ અહિયાં પુત્રનું જ ગ્રહણ કરેલ છે કેમકે પુત્રને ત્યાગ કરે તે ઘણું જ કઠણ છે એજ પ્રમાણે જ્ઞાતિજને અને બાહ્ય તથા આભ્યન્તર પરિગ્રહનો પણ ત્યાગ કરે છે કે પહેલાં કહેલ વિત્ત શબ્દથી પરિગ્રહનું પણ ગ્રહણ થઈ જાય છે. તે પણ સાધુએ સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ કરે જોઈએ. તેથી ફરીથી પરિગ્રહુ એ પદનું ગ્રહણ કરેલ છે. આ બધાના ત્યાગની સાથે જ અન્નક અર્થાત્ વિનાશ કારી અથવા આત્મામાં વિદ્યમાન (રહેલા) શોક અને સંતાપને પણ ત્યાગ કર. અથવા અનન્તક અર્થાત મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય, અને ચગરૂપ આસવ દ્વારને ત્યાગ કરો. અને ધન, ધાન્ય, પુત્ર, કલત્ર (સ્ત્રી) વિગેરે તથા યશ કીર્તિ વિગેરે કઈ પણ વરની અપેક્ષા ન રાખતાં પૂર્ણ રૂપથી સંયમના અનુષ્ઠાનમાં તત્પર રહેવું
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩