________________
અધ્યાત્મ સા
ભતા ખતાવે છે. વનમાં ઘર, દરિદ્રતામાં ધન, અધકારમાં તેજ અને મરૂસ્થળમાં જળ મેળવવું જેવું દુલ ભ છે, તેવું અધ્યાત્મ શાસ્ત્ર મેળવવુ' દુ ભ છે. જે ધન્ય પુરૂષો છે, તેનાથીજ તે મેળવી શકાય છે. તેમાં પણ ખાસ કરીને કળિકાળમાં તે મેળવવુ' ઘણુ જ મુશ્કેલ છે. કળિકાળ, કુવિચાર અને દુરાચારોનું ઉત્પત્તિ સ્થાન છે, તેવા સમયમાં અધ્યાત્મ શાસ્ત્રના ઉત્તમ વિચારો પ્રગટ થવા મુશ્કેલ છે. તે છતાં જે ધન્ય પુરૂષો છે, તે કળિકાળમાં 'પણ અધ્યાત્મ શાસ્ત્રને મેળવી શકે છે. ૧૭
અધ્યાત્મ શાસ્ત્રના વેત્તાજ રસ મેળવે છે, ખીજા તે માત્ર ભાર વહન કરે છે.
वेदान्यशास्त्रवित् क्लेशं रसमध्यात्मशास्त्रवित् । जाग्यभृद् जोगमाप्नोति वहते चंदनं खरः ॥ १८ ॥
ભાવાવે, તથા ખીજા શાસ્ત્રના જાણનાર કલેશ ભાગવે છે, અને અધ્યાત્મ શાસ્ત્રના વેત્તા રસ ભાગવે છે. ગધેડા ચંદનના ભાર વહન કરે છે, પણ તે ચંદનના ભાગને ભાગ્યવાન્ જ પ્રાપ્ત કરે છે. ૧૮
વિશેષા—જેમ ગધેડા ચંદનના કાષ્ટના ભાર વહન કરી કલેશ ભગવે છે, અને તે ચઢનના ભાગને ભાગ્યવાન પુરૂષ ભાગવે છે, તેવી રીતે વેદ તથા ખીજાં શાસ્ત્રાને જાણનારા પુરૂષ તેના અભ્યાસના કલેશ ભગવે છે, અને જે અધ્યાત્મ શાસ્ત્રને જાણનારી છે, તે તેના રસ ભાગવે છે. અર્થાત્ ખીજા: શાસ્ત્રનુ ગમે તેટલુ