Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨
માયાજાળમાં ન ફસાઈ જઈએ, આપણું કમાયેલું ધન વગેરે લુંટાઈ ન જાય તે માટે હેય એવા દુર્જનોને પણ બરાબર જાણવા જોઈએ તથા ઉપકારી તત્ત્વોને જેમ ઓળખીએ-જાણીએ, તેમ અપકારી (આત્મતત્ત્વને નુકસાન કરનારાં) એવાં પાપસ્થાનકોને પણ બરાબર હેયભાવે ઓળખી લેવાં જોઈએ. જાણી લેવાં જોઈએ. તે માટે પાપસ્થાનકોથી બચવા સારૂં આ સજ્ઝાયના અર્થો લખાય છે. જે ઘણું મનન-ચિંતન કરવા જેવા છે. તેનાથી આત્મતત્ત્વ નિર્મળ થાય છે. અશુદ્ધિ દૂર થાય છે અને આત્મહિત સાધી શકાય છે.
હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સજ્ઝાય
પાપસ્થાનક પહિલું કહ્યું રે, હિંસા નામે દુરંત । મારે જે જગ જીવને રે, તે લહે મરણ અનંત રે ॥૧॥ શબ્દાર્થ - પહિલું - પ્રથમ, દુરંત - દુઃખે કાઢી શકાય તેવું, મારે - હણે, ઘાત કરે, જગજીવને જગતના જીવોને, તે
લહે તે પામશે. II ૧ ||
૧. પ્રાણાતિપાત-હિંસા કરવી ૨. મૃષાવાદ-જુઠું બોલવું ૩. અદત્તાદાન-ચોરી કરવી ૪. મૈથુન-સંસારસેવન કરવું ૫. પરિગ્રહ-મમતા-મૂર્છા ૬. ક્રોધ-આવેશ-ગુસ્સો
-
Jain Education International
ગાથાર્થ - જીવનમાંથી દુઃખે દૂર કરાય એવું હિંસા નામનું પહેલું પાપસ્થાનક શાસ્ત્રોમાં કહ્યું છે. જગતના જીવોને જે મારશે (હણશે) તે પોતે અનંત મરણને પામશે. || ૧ ||
વિવેચન - સંક્ષેપમાં
પાપનાં સ્થાનક ૧૮ છે તે આ પ્રમાણે ૧૦. રાગ-પ્રેમ કરવો
૧૧. દ્વેષ-ઇર્ષ્યા-અદેખાઈ-નાખુશીભાવ ૧૨. કલહ-કજીયો કરવો ૧૩. અભ્યાખ્યાન-ખોટું આળ દેવું ૧૪. પૈશુન્ય-ચાડી ખાવી
૧૫. રતિ-અરતિ-પ્રીતિ-અપ્રીતિના ભાવ
અઢાર પાપસ્થાનકે
-
For Private & Personal Use Only
www.jainelibrary.org