Book Title: 108 Jain Tirth Darshanawali
Author(s): 108 Jain Tirth Bhavan Trust
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 15
________________ 1. SHRI SIDDHAGIRI PALITANA TIRTHA (SHRI ADISHWAR BHAGAVAN) That which sublimates is TIRTHA (Place of pilgrimage). One who promotes Tirtha is TIRTHANKARAS. Shatrunjaya Tirtha, situated at a distance of 48 kms, from Bhavnagar and 29 kms, from Sihor in Saurashtra, is generally looked upon as a Tirtha of all times. The first ever Tirthankara of Jains dharma and the for most of persons to give rise to human civilization, Shri Rishabhadeva Bhagavan visited this sacred place ninety nine times. All the twenty three Tirthankaras, except Shri Neminath Bhagavan, delivered to all humanity the auspicious, message of Jaina dharma. Being a great city of temples, Shatrunjaya Tirtha is Siddhakshetra of all times as defined and approved by the Agamas. The central figure in this complex is Shri Adishvara Bhagavan with his white and pure complexion, seated on a lotus-shaped SEAT. The mountain consists of a height of 1640 feet and the expanse of the castle over it is spread over twenty acres. It has nine hill-tops and consists of 108 large temples and 872 small shrines, with some 7000 images of Shri Jina. In the whole world, you will not come across such a vast number of images, all at one place, or, just at one place and this height; temples, consisting of such lovely architecture in such a vast number. In ancient times it is said, that Pundarikaswami, the Ganadhara of Bhagavan Rishabhadeva renounced the world to attain to emancipation at this holy place. The mountain is therefore named as Pundarikagiri after him. In the Avasarpini period this great Tirtha consisting of 108 names, was repaired as many as sixteen times. A pilgrimage to this Tirtha is said to be an equivalent to 100 pilgrimages. Every year to-day, more than 4 lakhs of pilgrims, observing six restraints in form of Sanghas pay a visit to this unique tirtha for pilgrimage. The road leading to the top from the valley is 2/4 miles in length and has 3750 steps. Perhaps, we can look upon this tirtha as unparallelled in the whole world as created by a keen spirit of religion without state patronage and of course without forced labour. ૧. શ્રી સિદ્ધિગિરિ પાલિતાણા તીર્થ (શ્રીઆદીશ્વર ભગવાન). તારે તે તીર્થ. તીર્થને પ્રવર્તાવે તે તીર્થ કર. આવાં તીર્થોમાં સૌરાષ્ટ્રના ભાવનગરથી ૪૮ કિ.મી. દૂર અને શિહોરથી ૨૯ કિ.મી. દૂર આવેલું શ્રી શત્રુંજય તીર્થ એ પ્રાય: શાશ્વતું તીર્થ ગણાય છે. જૈન ધર્મના પ્રથમ તીર્થકર અને માનવ-સંસ્કૃતિના આદિ સ્થાપક શ્રી ઋષભદેવ ભગવાન આ તીર્થમાં પૂર્વ નવ્વાણું વાર સમોસર્યા હતા. ચોવીસ તીર્થ કારોમાંથી શ્રી નેમિનાથ ભગવાન સિવાયના ત્રેવીસ તીર્થ કારોએ આ તીર્થ પરથી વિશ્વને જૈન ધર્મનો મંગલકારી સંદેશ આપ્યો હતો. મંદિરોની મહાનગરી જેવું શત્રુંજય તીર્થ એ આગમમાન્ય પ્રાય: શાશ્વત સિદ્ધક્ષેત્ર છે. એના મૂળનાયક શ્વેતવર્ણય પધમાસનસ્થ શ્રી આદીશ્વર ભગવાન છે. ગિરિરાજની ઊંચાઇ ૧૬૪૦ ફૂટ છે અને એના પરનો ગઢ વિસ્તાર વીસ એકરમાં પથરાયેલો છે. એની નવ ટૂંકોમાં ૧૦૮ મોટાં દેરાસર અને ૮૭૨ નાની દેરીઓ આવેલી છે અને સાતેક હજાર જેટલી જિન પ્રતિમા છે. વિશ્વમાં કોઇ પણ સ્થળે આટલી બધી પ્રતિમાજી નહિ મળે અને એ જ રીતે આટલી ઊંચાઇએ આટલી વિપુલ સંખ્યામાં કમનીય કારીગરી ધરાવનારાં દેરાસરો જગતમાં મળશે નહીં. પ્રાચીન સમયમાં આ તીર્થ પર ભગવાન ઋષભદેવના ગણધર પુંડરિક સ્વામી મોક્ષે પધાર્યા હતા તેથી એને પુંડરિકગિરિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૦૮ નામ ધરાવતા આ મહાતીર્થનો અવસર્પિણી કાળમાં સોળ વાર જીર્ણોદ્ધાર થયો. આ તીર્થની એક યાત્રા એક સો યાત્રા બરાબર ગણાય છે. આજે પ્રતિ વર્ષ ચાર લાખથી પણ વધુ યાત્રાળુઓ છરી પાળતા સંઘો મારફતે અને અન્ય રીતે આ અજોડ તીર્થની યાત્રાએ આવે છે. તળેટીથી શિખર સુધી પહોંચવાનો રસ્તો સવા બે માઇલનો તથા ૩૭૫૦ પગથિયાં ધરાવતો છે. કશાય રાજયાશ્રય વિના કે મજૂરો પાસે વેઠ કરાવ્યા વિના લોકસમૂહની ધર્મભાવનાથી થયેલું આ તીર્થ જગતમાં અજોડ ગણાય. તીર્થનંદના - ૧ (૩) પોપટલાલ ચત્રભુજ બાબરીયા (બરવાળા ઘેલાશાહ) - મુંબઈ (૧) વૃજલાલ પોપટલાલ બાબરીયા (બરવાળા ઘેલાશાહ) – મુંબઈ (૪) સમરતબહેન પોપટલાલ બાબરીયા (બરવાળા ઘેલાશાહ)- મુંબઈ (૨) અ.સૌ. ઈન્દુમતીબહેન વૃજલાલ બાબરીયા (બરવાળા ઘેલાશાહ) -મુંબઈ (૫) કીરીટભાઈવૃજલાલબાબરીયા (બરવાળા ઘેલાશાહ) - મુંબઈ 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 252