________________
C
D
F
G
E - આ પ્રત પાટણના શ્રીહેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી.
J
-
K
-
L
M
-
-
H -
આ પ્રત પાટણના શ્રીહેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી. આ પ્રતમાં યોગસારની માત્ર ૬૨ ગાથાઓ જ છે.
| -
આ પ્રત પાટણના શ્રીહેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી. આ પ્રતમાં પણ યોગસારની માત્ર ૬૨ ગાથાઓ જ છે.
-
११
આ પ્રત પાટણના ભાભાના પાડાના જ્ઞાનભંડારની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી. આ પ્રતમાં ત્રીજા પ્રસ્તાવની ગાથાઓના ક્રમમાં થોડો ફેરફાર છે અને ચોથા-પાંચમા પ્રસ્તાવોની અમુક ગાથાઓ ત્રીજા પ્રસ્તાવમાં મૂકેલી છે.
–
આ પ્રત પાટણના શ્રીહેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી.
-
=
આ પ્રત પાટણના શ્રીહેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી.
આ પ્રત પાટણના શ્રીહેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી.
આ પ્રત પાટણના શ્રીહેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તે વિક્રમ સંવત ૧૭૨૪, માગશર સુદ ૨, શુક્રવારે રાજનગરમાં લખાઈ છે.
આ પ્રત પાટણના શ્રીહેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી.
આ પ્રત પાટણના શ્રીહેમચન્દ્રાચાર્યજ્ઞાનમંદિરની છે. તેની ઉપર લેખનસંવત લખેલ નથી.
આ પુસ્તક મુદ્રિત યોગસારનું છે. તેનું સંપાદન પંડિતવર્ય હ૨ગોવિંદદાસ ત્રીકમચંદ શેઠે કરેલ છે. તે વારાણસીની જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા તરફથી વિક્રમ સંવત ૧૯૭૬ માં પ્રકાશિત થયેલ છે.
આમ બાર હસ્તલિખિત પ્રતો અને એક મુદ્રિત પુસ્તકના આધારે યોગસારનું સંશોધન કરેલ છે. આ બધી હસ્તલિખિત પ્રતોની ફોટોકોપી આપનાર તે તે જ્ઞાનભંડારોના વ્યવસ્થાપકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પૂજ્ય મુનિરાજશ્રી જંબૂવિજયજી મહારાજ