________________
૩૯
પણું હોય છે, અથવા જ્ઞાનના અજીર્ણરૂપ-અપરિણમનરૂપ ઉન્મત્ત પ્રલાપ થાય છે અંતરને મેહ છૂટ્યો નથી, સકલ જગત્ તે એઠવત અથવા સ્વપ્ન સમાન” જાણ્યું નથી, અને એવી અમેહરૂપ જ્ઞાનદશા ઉપજી નથી, છતાં ઉમરની જેમ “વાચાજ્ઞાન’ દાખવે છે કે “હમ તો જ્ઞાની હૈ, બંધેલા જ નહિં તે મુક્ત કૈસે હો ?તેમજ કૃત્રિમતા, દાંભિકતાદિ દોષ પણ ઉપજે છે. ઇત્યાદિ પ્રકારે અનેક દેવની ઉપપત્તિ એકલા નિરાલંબન અધ્યાત્મચિંતનમાં સંભવે છે. પણ ભગવદ્ભક્તિના આલંબનથી તેવા કઈ પણ દેષની સંભાવના નથી હતી, અને આત્મા સ્વાભાવિક એવી અધ્યાત્મ ગુણશ્રેણીઓ આરેહણ કરતે જાય છે.
સ્વરૂપ આકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિને હેતુ જાણે છે. ક્ષીણ ગુણસ્થાનક પર્યત તે સ્વરૂપ ચિંતના જીવને પ્રબળ અવલબન છે. x x x વળી માત્ર એવું અધ્યાત્મસ્વરૂપ ચિંતવન જીવને વ્યામોહ ઉપજાવે છે; ઘણા ને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારિણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્ત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિપ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મ દષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશાબળ થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણને ભજે છે, એટલે શુષ્કતાદિ દોષ ઉત્પન્ન થતા નથી. અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જુગુપસત થતા નથી. સ્વાભાવિક આત્મદશા રવરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અતાદિના સ્વરૂપ-ધ્યાનાવલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે.” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૨, (૭૫૩).
મહર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રવચનસારમાં કહ્યું છે કે “જે ભગવાન અહંતનું સ્વરૂપ, દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેને નિશ્ચય કરીને મેહ નાશ પામે ” એટલે આમ ભક્તિમય અધ્યાત્મ અથવા અધ્યાત્મમય ભક્તિના માગે" ૨ઢતાં ઉક્ત દેષરૂપ પતનસ્થાને ( Pic-fails) નથી હોતા. ભક્તિપ્રધાનપણે વત્તત જીવ અદુકમે ઉગ્ય ઉચ્ચ 2ધ્યાત્મ ગુરૂ સ્થાને સ્પર્શતે જાય , વ્યક્ત ગુણીના ગુણગ્રામથી ‘સજ” અધ્યાત્મ દશા પ્રગટે છે, અને છેવટે પૂર્ણ આત્મગુણવિકાસને પામે છે. આમ ‘પુટ નિમિત્ત” રૂપ પ્રભુનું આલંબન-ધ્યાન આત્માને સ્વરૂપારોહણ કરવાને સુગમ ને શ્રેષ્ઠ ઉપાય છે, રાજમાર્ગ છે. વાટ દીવાની ઉપાસના કરતાં પોતે દીવ બને છે, તેમ આત્મા પરમાત્માની જ ઉપાસના કરતાં સ્વયં પરમાત્મા થાય છે. ઉપાસ્યની ઉપાસનાથી ઉપાસક પતે ઉપાસ્ય બને છે. “તમે મુજ ! નમો મુજ !” એવી મહા ગીતાર્થ આનંદઘનજીએ ગાયેલી પરમ ધન્ય દશા પ્રાપ્ત થાય છે. અથવા આત્મા પોતે આત્મમંથન કરી પરમાત્મા બને છે, જેમ ઝાડ પોતાને મળીને પિતે અગ્નિ * “મન્નવાર @ ga at હ દરા: |
1 ચો મિા અa iાદરી –શ્રી પૂજ્યપાદ સ્વી