________________
ભૂમિકા
ઇચ્છાયાગ શાસ્ત્રયાગ અને સામર્થ્ય ચાગ
ઇચ્છાયાગનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે કહે છે—
कर्तुमिच्छो: श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो यः, स इच्छायोग उच्यते ॥ ३ ॥ ઇચ્છક શ્રુતજ્ઞ જ્ઞાનિના, પણ પ્રમાદ પસાય; વિકલ જે ધમ ચાગ તે, ઇચ્છાયાગ થાય. ૩.
અર્થ :ધમ કરવાને ઇચ્છતા, અને આગમ-અર્થ જેણે શ્રવણુ કર્યાં છે એવા (શ્નતાથ) જ્ઞાનીનેા પશુ, પ્રમાદને લીધે જે વિકલ-અસ’પૂર્ણ ધયાગ, તે ઇચ્છાયાગ કહેવાય છે. વિવેચન
અહી’ઇચ્છાયાગનું સ્વરૂપ સ્પષ્ટપણે કહ્યુ છે. જ્યાં ધમ કર્તવ્ય કરવાની સાચી અંતરંગ વૃત્તિ.—તુમિચ્છો:—કરવાના ઈચ્છુ–ઇચ્છુક, તેવા પ્રકારના ક્ષયાપશ્ચમ ભાવથી નિર્વ્યાજપણે જનિપણે જ કરવાને ઇચ્છતા એવા કાઈ ના. આને જ વિશેષણુ આપે છેઃ આ ચિકીષુ-ધમ કરવાની ઇચ્છાવાળા કેવા વિશિષ્ટ હાય? તેા કે—
‘શ્રુતાઈવ’શ્રુતા', એટલે જેણે અં-આગમ શ્રુત કયુ" છે, શ્રવણુ કર્યુ છે એવા, કારણકે અથ શબ્દના અર્થ આગમ વચન છે,— યંતે બનેન તત્ત્વ ” આનાવડે કરીને તત્ત્વ અર્થાય છે, શોષાય છે, એટલા માટે. આ શ્રુતા—શ્રુતજ્ઞાની પણ કદાચિત્ અન્નાની જ હાય-ક્ષયાપશમના વિચિત્રપણાને લીધે. એટલા માટે કહ્યું—
જ્ઞાતિનોવિ—જ્ઞાનીમા પણુ, અનુષ્ઠાન કરવા યોગ્ય–આચરવા યોગ્ય તત્ત્વા–પરમાથ જેણે જાણેલ છે, સમજેલ છે એવા જ્ઞાનીતા પણ. એવા પ્રકારના હતાં પણ શું? તે કે—
પ્રમાતઃ—પ્રમાદને લીધે, વિકથા આદિ પ્રમાદે કરીને, વિઃ-વિકલ, કાળ વગેરે વિકલતાને આશ્રી વિકલ–અસંપૂર્ણ, ધર્મયોગ:-ધયોગ, ધર્માંવ્યાપાર, ચ:–જે, વન આદિ વિષયી,
સ રૂથ્થાચોળ ઉજ્જતે-તે ઇચ્છાયાગ' કહેવાય છે અને આનું ઇચ્છપ્રધાનપણું તેવા પ્રકારે અકાલ આદિમાં પણ કરવા થકી છે.
આ ઇચ્છાયાગશાસ્ત્રયોગ–સામર્થ્ય યોગના વિષય એટલા બધા રસપ્રદએધપ્રદ છે કે શ્રી હરિભદ્રાચા જીએ પોતે આ અંગેના આ નવ શ્લોક પોતાની આ યોગદૃષ્ટિસમુચ્ચય પછીની સ ંભવતી ઉત્તર કૃતિ-ભગવદ્ભક્તિનું અદ્ભુત રહસ્ય પ્રકાશતી અમર કૃતિ ‘લલિત વિસ્તરામાં અવતાર્યાં છે. જુઓ-આ લેખક વિવેચકે કરેલ ચિન્હેમવિશાધિની’ ટીકા નામક વિવેચન સમેત પ્રસિદ્ધ થયેલા આ શ્રી હરિભદ્રાચાર્યજીના અમર કીલિશ સમા ભક્તિયોગના અપૂર્વ ગ્રંથ લલિતવિસ્તરા.