________________
મિત્રાદષ્ટિ : ચગાવ‘ચક, ક્રિયાવ ચક, ફલાવચક
(૧૫૯)
અવિસવાદી હોય અને પછી સત્પુરુષને તેવા સત્પુરુષસ્વરૂપે એળખી, તેના પ્રત્યે જે વંદન, નમસ્કાર, વૈયાવચ્ચ વગેરે ક્રિયા કરવામાં આવે તે ક્રિયાવ'ચક કહેવાય; તે ક્રિયા કદી વચ્ચે નિહું ફોગટ જાય નહુિં, અચૂકપણે અવશ્ય ધ લાભદાયી થાય જ. અને આમ સત્પુરુષ સદ્ગુરુને તથારૂપે એળખી, તેના પ્રત્યે જે વંદનાદિ ક્રિયા કરવામાં આવી, તેનું ફલ પણ કદી વચ્ચે નિહ', અમેાઘ હાય, અચૂકપણે પ્રાપ્ત થાય, તે ફ્લાવ‘ચક જાણવું. આ ત્રણ અવ'ચક અહી' આ દૃષ્ટિમાં દ્રવ્યથી હાય છે.
“સદ્ગુરુ ચેાગે વંદન ક્રિયા, તેહથી ફલ હાય જેહા રે;
ચેાગ ક્રિયા ફૂલ ભેદથી, ત્રિવિધ અવ’ચક એહેા રે....વીર”-શ્રી ચેાગ૦ સજ્ઝાય -૧૨
આ અવ′ચક ત્રિપુટીને ખાણની લક્ષ્યક્રિયાની ઉપમા ખરાખર ઘટે છે. જેમ લક્ષ્યને નિશાનને ખરાખર તાકીને છેડેલું ખાણુ લક્ષ્યને અવશ્ય વિધે, ચૂકે નહિ, ખાલી જાય નહિ – અફળ થાય નહિ, નિજ કાર્યની સિદ્ધિ કરે; તેમ શુદ્ધ માણુની લક્ષ્ય-આત્મસિદ્ધિરૂપ લક્ષ્યને અનુલક્ષીને-તાકીને કરવામાં આવેલા ચેાગ, ક્રિયા ક્રિયાની ઉપમા ને ફળ અવ ́ચક હાય, અવશ્ય પેાતાના સાધ્યરૂપ લક્ષ્યને સાધે, અમેાધ અચૂક હાય, અવિસ વાદીપણે સ્વકાર્યની ચાક્કસ સિદ્ધિ કરે. આમાં નિશાનને ખરાખર તાકીને ખાણને ધનુષ્ય સાથે ચેાગ-જોડાણુ થવુ, અનુસધાન થવું, તેની ખરાખર ચેાગાવ'ચક છે. આમ ખરાખર તાકેલા ખાણની નિશાન પ્રત્યે ગમન કરવાની જે ક્રિયા, તેની ખરાખર ક્રિયાવ'ચક છે. અને નિશાનને વિધવારૂપ જે કાર્યસિદ્ધિ થવી, તેની ખરાખર ફલાવચક છે. આ દેષ્ટાંત ઘણું અ`રહસ્ય ભરેલું છે, ને તેના પરથી નીચેના મુદ્દા
તારવી શકાય છેઃ——
(૧) ખાણનેા યાગ અનુસ ́ધાન ખરાખર નિશાનને તાકીને ન હેાય, તેા નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ આડીઅવળી-વાંકીચૂકી હેાય, ને નિશાન ચૂકી જવાય; તેમ આત્મસિદ્ધિના લક્ષ્ય ખરાખર તાકથા વિના જો ચાગ વાંચક હોય, તે તેની સાધક ક્રિયા પણ વાચક હોય અને ફૂલ પણ વાંચક હેાય. (૨) ખાણુને યાગ—જોડાણ ખરાખર નિશાનને તાકીને કરવામાં આવેલ હોય, તે જ નિશાન પ્રત્યેની તેની ગમનક્રિયા સીધી સડસડાટ હાય, ને નિશાન વિધાય, ચૂકે નહિ; તેમ આત્મસિદ્ધિના લક્ષ્ય ખરાખર તાકીને જો યાગ અવંચક કરવામાં આવે, તે પછી તેની સાધક ક્રિયા પણ અવ"ચક હાય, અને સિદ્ધિરૂપ ફળ પણ અવંચક જ હાય આમ આ ઉપરથી ચાભંગી ફલિત થાય છે: (૧) યાગ અવ'ચક હાય, તેા ક્રિયા–ફલ અવ ́ચક હોય. (૨) યાગ અવ'ચક હાય, તે પછીના ક્રિયા-ફૂલ વાંચક ન હોય. (૩) ચેાગ વ'ચક હોય, તેા ક્રિયા-ફૂલ પણ વાચક હેાય. (૪) ચૈત્ર વાંચક હાય, તે ક્રિયા-કુલ અવંચક ન હોય. આ સના નીચેની આકૃતિ પરથી ખરાખર ખ્યાલ આવી શકશે:—