________________
દીપ્રાદષ્ટિ : તપ્તલેાહ પદ્મ ન્યાસવૃત્તિ, ભાવ અપ્રતિબધ
(૨૭૩)
ઉપરમાં જે અવેદ્યસવેદ્ય પદ કહ્યુ', તેનાથી ઇતર-ખીજુ` એવુ' જે વેધસવેદ્ય પદ છે, તે સ્થિરા વગેરે પાછલી ચાર ષ્ટિએમાં હાય છે. અને આ વેધસવેદ્યપદના પરમ પ્રભાવથી આ દૃષ્ટિવાળા જોગીજન અપાયમાં અથવા પાપમાં તખ્તલેાહપદ પ્રાયે પ્રવૃત્તિ કરતા જ નથી; અને પૂર્વકના દોષે કરીને પણ જો ન્યાસવૃત્તિ કવચિત્ કરે, તે તેની તે પાપ પ્રવૃત્તિ, તપ્તલેાહપદન્યાસ જેવી, એટલે કે તપેલા લેાઢા પર મૂકવા જેવી હેાય છે. જેમ તપેલા લેાઢા પર પગ મૂકતાં તરત જ આંચકા અનુભવાય છે, પગ ત્યાં ઝાઝો વખત સ્થિતિ કરતા નથી, તરત જ આપેાઆપ પાછા ખેચી લેવાય છે; તેમ આ દૃષ્ટિવાળા મહાત્મા સમ્યગૂદૃષ્ટિ પુરુષ એટલેા બધા પાપભીરુ હાય છે, એટલે બધા પાપથી ડરતા રહે છે, કે કવચિત્ કર્માંના અપરાધને લીધે પણ જો જાણતાં-અજાણતાં પણ તેની હિંસાદિ પાપમાં કંઇ પ્રવૃત્તિ થઇ જાય, તે તે તરત એકદમ આંચકા અનુભવે છે, પાપમાં તે ઝાઝો વખત ટકતા નથી, ત્યાંથી તે તત્ક્ષણ જ પાછા વળી જાય છે-પ્રતિક્રમી જાય છે.
અને તે પ્રવૃત્તિ પણ તે અત્યંત નીરસપણે-અ'તર'ગ ખેદપણે કરે છે, આત્મભાવથી તેા કરતા જ નથી; નિર્ધ્વસ પરિણામથી કરતા નથી, પૂર્વ કર્માંથી પ્રેરાઈ ને પરાણેન છૂટકે કરવી પડે તેા કરે છે. આ સમ્યગ્દૃષ્ટિ જીવ કાયપાતી જ + કાયપાતી, પણ હાય છે, કાયાથી જ એનું પતન થાય છે, એટલે કે કાયા માત્રથી જ ચિત્તપાતી નહિ' તે કવચિત્ પાપમાં પડે-પાપક્રિયા કરે; પણ તે ચિત્તપાતી તે હાતા જ નથી, ચિત્તથી તે તેનું કઢી પાપમાં પતન થતું જ નથી. કારણ કે તે ભિન્નગ્રંથિ સમ્યગ્દષ્ટિ પુરુષનું ચિત્ત મેાક્ષમાં હેાય છે ને શરીર સસારમાં હાય છે. મેક્ષે વિત્ત મવે તનુ : ' એટલે તેને સ જ યાગ-ધર્મ અર્થાદિ સંબધી વ્યાપાર ચેાગરૂપ જ હાય છે.
6
“ શ્રી કૃષ્ણાદિકની ક્રિયા ઉદાસીન જેવી હતી. જે જીવને સમ્યક્ત્વ ઉત્પન્ન થાય, તેને સ` પ્રકારની સંસારી ક્રિયા રસરહિતપણે થવી સંભવે છે. ઘણું કરી એવી કાઈ પણ ક્રિયા તે જીવની હાતી નથી કે જેથી પરમાને વિષે ભ્રાંતિ થાય; સ'સારક્રિયામાં અને જ્યાં સુધી પરમાને વિષે ભ્રાંતિ થાય નહીં ત્યાં સુધી નીસપણુ’ બીજી ક્રિયાથી સમ્યક્ત્વને ખાધ થાય નહીં. X × × સભ્યદૃષ્ટિ જીવ તે સંસારને ભજતા દેખાય છે, તે પૂર્વે નિખ ધન કરેલાં
. + कायपातिन एवेह बोधिसत्त्वाः परोदितम् ।
न चित्तपातिनस्तावदेतदत्रापि युक्तिमत् ॥
भिन्नस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः ।
તસ્ય તક્ષ વેર્ ચોળો ચોળો ૬ માવત: ગા” —શ્રી યોગશ્મિ ૬,