Book Title: Yogdrahti Samuchchaya Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 358
________________ (૨૯૨) પદ વેદ્યસવેદ્ય તા, એહુ થકી વિપરીત; ભવાભિન’દી વિષચી તે, સમારોપણ સહિત. ૭૫. યોગદૃષ્ટિસમુચ્ચય અર્થ :—એનાથી વિપરીત તે અવેદ્યસવેદ્ય પદ કહ્યું છે. તેને વિષય ભવાભિન'દી છે, — ભવાભિની જીવને તે હેાય છે); અને તે સમારેાપથી સમાકુલ એવુ' હાય છે. વિવેચન ૮ એહુ થકી વિપરીત છેજી, પદ તે અવેદ્યસ વેદ્ય; ભવભિનઢી જીવનેજી, હેાય તે વા અભેદ્ય....મન”—શ્રી ચેા. ૬, સજ્ઝાય. ૪-૮ ઉપરમાં જે વેદ્યસંવેદ્ય પદનું લક્ષણ કહ્યું, તેનાથી વિપરીત–ઉલટા પ્રકારનું જે છે, તે અવેધસ વેધ પદ' કહ્યું છે. તેનું કારણ આ પ્રમાણે છેઃ— તથાપ્રકારના " • અવેધ ઃ 6 અવેધ એટલે અવેદનીય, ન વેઢાય, ન અનુભવાય એવું. વસ્તુસ્થિતિ પ્રમાણે ભાવયેાગી સામાન્યથી પણ અવિકલ્પક જ્ઞાનવર્ડ જે ગ્રાહ્ય-ગ્રહણ કરી શકાય એવું નથી, તે વેદ્ય છે. કારણ કે તેવા પ્રકારના સમાન પિ ણામનું અત્ર ઉપજવું થતું નથી. એટલા માટે જ આ અવેદ્ય' કહ્યુ છે. એટલે શું? ભાવચેાગીઓને સામાન્યપણે વસ્તુસ્થિતિનું અમુક પ્રકારનુ સામાન્યસમાન ભાવવાળું સંવેદન, અનુભવન, સમ્યગ્દર્શન હેાય છે. જેથી તેઓને સમાન પરિણામરૂપ સ્વસ`વેદન, સમ્યગ્દશ્તન, અનુભૂતિ હેાય છે. જેમકે- છે દેહાદિથી ભિન્ન આતમા રે ’-એવા ભેદજ્ઞાનરૂપ સમાન અનુભવને નિશ્ચય સામાન્યપણે સભાયેગીએને હાયજ છે. એવા અનુભવ અવિકલ્પરૂપ-નિવિકલ્પ એધરૂપ હાય છે, એમાં કાઇ પણ વિકલ્પ હાતા નથી, એટલે તત્ત્રવિનિશ્ચયરૂપ આ નિવિકલ્પ અનુભવ સમ્યગ્દશ નસ્વરૂપ છે. કારણ કે દર્શન ’ અવિકલ્પરૂપે કહ્યું છે, ને જ્ઞાન સમાન પરિણામની અનુપપત્તિને લીધે. (તેવુ' સમાન પરિણામ ઘટતું નથી તેથી ). આવું જે ‘ અવેદ્ય ' તે સ ંવેદૃાય છે, એટલે કે અજ્ઞાનાવરણના ક્ષયાપશમને અનુરૂપપણે ઉપપ્લવસાર– વિપ†સરૂપ ( ગાઢાળાવાળા ) એવી નિશ્ચયષુદ્ધિ વડે કરીને મૃગતૃષ્ણા જલની જેમ જે પ૬માં જણાય છે, તે તથાપ્રકારનું વેદ્યસ`વેદ્ય છે. એટલા માટે જ કહ્યુ'— મમિિિવષયં—ભવાભિનંદી જેને વિષય છે એવુ, ભવાભિન'દીરૂપ વિષયવાળું. એનું લક્ષણ કહેવામાં આવશે. ( ભવાભિનંદી એટલે ભવને-સંસારને અભિનદનારા, વખાણનારા, સંસારમાં રાચનારા ). સમારોપસમા જમ્—સમારાપથી સમાકુલ-અત્યંત આકુલ. મિથ્યાત્વના દોષથી અપાય પ્રત્યે ગમનાભિમુખ એવા સમારાપથી તેવા પ્રકારે પણ તે ગલિત છે, એમ અથ છે.

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388