Book Title: Yogdrahti Samuchchaya Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Mahavir Jain Vidyalaya

View full book text
Previous | Next

Page 364
________________ (૨૯૮) યોગદષ્ટિસમુચય પરંપરા ચાલુ રહે છે, કારણ કે રાગદ્વેષાદિનું આ ભવાભિનંદીને પ્રબલપણું હોય છે. આમ ભવાભિનંદી બિચારે જે કાંઈ ધર્મકરણ કરવા જાય છે, તે પણ તેને નિષ્ફળ થઈ પડે છે!—આ આ ભવાભિનદી જીવ, સંસારને અભિનંદના- બહુ માનનારે, સંસારમાં રાચનાર, સંસારમાં રપ મશગૂલ-તન્મય રહેનાર, સંસારને કીડે હોય છે. “લેભી કૃપણ દયામણજી, માયી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભર્યોજી, અફલ આરંભ અયાણ....મન.”—. દ. સક્ઝાય ૪-૯ જે ખરેખર એમ છે, તેથી શું? તે માટે કહે છે– इत्यसत्परिणामानुविद्धो बोधो न सुंदरः । तत्संगादेव नियमाद्विपसंपृक्तकाम्नवत् ॥ ७७ ॥ યુક્ત અસત પરિણામથી, બધ ની સુંદર એમ; તાસ સંગથી જ નિયમથી, વિષસ્પષ્ટ અન્ન જેમ. ૭૭ અર્થ –એમ અસત્ પરિણામથી અનુવિદ્ધ-(સંકળાયેલ) બોધ, તેના સંગથકી જ, નિયમથી સુંદર નથી,-વિષમિશ્રિત-વિષથી ખરડાયેલા અનની જેમ. વિવેચન ઉપરમાં જે ભવાભિનદીના લક્ષણ બતાવ્યા, તે ઉપરથી શું ફલિત થાય છે, તે અહીં સ્પષ્ટ કર્યું છે. ભવાભિનંદીના-સંસારથી રાચનારા જીવના જે જે પરિણામ હોય છે, તે અસત્ હોય છે. એટલે તેને જે કાંઈ સ્કૂળ બધ હોય છે, તે પણ અસત્ પરિણામ અસત્ પરિણામથી અનુવિદ્ધ-સંકળાયેલ-જોડાયેલો હોય છે. સેયમાં યુક્ત બોધ પરેવાયેલા દેરાની જેમ, તેને બંધ પણ અસત્ પરિણામમાં અસત્ પરોવાયેલું છે, એટલે અસત્ પરિણામના સંગ થકી જ તેને તે બેધ પણ નિયમથી અસત્ હોય છે, સુંદર-સારા નથી હોતે, રૂડે–ભલે નથી હોતો. કારણ કે જે સંગ તેવો રંગ લાગે છે. આમ અસત્ પરિણામને લીધે તેના બોધને બધે ઘાણ બગડી જાય છે. અત્રે વિષથી ખરડાયેલા, સ્પર્ધાયેલા, ભેળ વૃત્તિ: –રિ–એમ ભવાભિનંદી પરિણામ સતે-આના અસત પરિણામપણાને લીધે, જરૂરિનાનાનુવિદ-અસત પરિણામથી અનુવિદ્ધ, પરોવાયેલે, જોડાયેલે, સંકળાયેલ, વોઃબોધ-સામાન્યથી, ન સંરત:સુંદર નથી. શા કારણથી ? તે કે–તરસવ-તેના સંગથકી જ, વિવક્ષિત અસત પરિણામના સંબંધથકી જ, નિયમાનૂ-નિયમથી, કેની જેમ ? તે કેવિપdyત્તરનવ-વિષસંપ્રત અનની જેમ, વિષયથી સ્પર્શયેલા-ખરડાયેલા અન્નની જેમ. એમ નિદર્શન માત્રદૃષ્ટાંત માત્ર છે,

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388