________________
(૨૭૬)
वेद्यसंवेद्यपदतः संवेगातिशयादिति । चरमैव भवत्येषा पुनर्दुर्गत्ययेागतः ॥ ७१ ॥ સ વેગાતિશયે કરી, વેદ્યસંવેદ્ય પ્રભાવ; પુન: દુતિ અયાગથી, છેલ્લી હોય આ સાવ. ૭૧
અર્થ :—વેદ્યસ વેદ્ય પથકી સ‘વેગાતિશયને લીધે, આ પાપપ્રવૃત્તિ છેલ્લી જ હાય છે, કારણકે (તેને ) ફરીને દુર્ગતિને ચેગ હેાતા નથી.
વિવેચન
યોગદૃષ્ટિસમુચ્ચય
WODWENT WIGE STONES CLAS
ઉપરના શ્લેાકમાં એમ કહ્યું કે વેધસ વેધ પદવાળાને કદાચ પાપપ્રવૃત્તિ જો થાય, તે તે તપેલા લેાઢા પર પગ મૂકવા જેવી હોય છે, એટલે કદોષ વશે તે કરતાં તેને અંતરંગ ખેદ-પશ્ચાત્તાપરૂપ તીવ્ર બળતરા થાય છે. આવી વિલક્ષણ પ્રકારની મંદતમ રસવાળી આ પ્રવૃત્તિ કેમ હોય છે? તેને અહી. ખુલાસે હેાય છે. પ્રથમ તે વેદ્યસવેદ્યપદની પ્રાપ્તિ થઈ હાવાને લીધે જ આવી પ્રવૃત્તિ હાય છે. આ વેદ્યસવેદ્યપદ ( સમ્યગ્દર્શન ) ગ્રંથિભેદથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે. અત્ય’ત દારુણ એવી કમ ગ્રંથિને શુભ ભાવવડે ભેદી નાંખીને કદાચિત્ કાઈક જ તે દર્શનને પામે છે.'
વૃત્તિ:-વૈદ્યસંવેદ્યપતો—વેદ્યસંવેદ્ય પદ્ય થકી, જેનું લક્ષણ કહેવામાં આવશે તે વૈદ્યસ ંવેદ્ય પને લીધે, સંવેગત્તિયાત્—સવેગ અતિશયથી, અતિશય સવેગને લીધે, શ્વમૈત્ર મત્યેવા— આ પાપપ્રવૃત્તિ છેલ્લી જ હોય છે. શા કારણુથી ? તે કે—પુનર્જુનયયોતઃ—પુનઃ–ફરીને દુતિના અયાગથી, ફરીને દુ`તિના ચેગ થતો નથી તેટલા માટે. શ્રેણિક આદિના ઉદાહરણ ઉપરથી.
શંકા—જેનું સદ્દન પ્રતિપતિત (આવીને પાછુ પડી ગયું છે ) થયું છે, એવા અનંત સંસારીઓને અનેકવાર દ્રુતિના ચેગ હેાય છે, એટલા માટે આ યત્ કિંચિત્ છે, ( આમાં કાંઈ સાર નથી). કારણકે અમારા અભિપ્રાયનું પરિજ્ઞાન નથી–અમારા અભિપ્રાય ખરાખર સમજાયા નથી. ક્ષાયિક સમ્યગૂદૃષ્ટિને જ નૈક્ષયિક વેદ્યસંવેદ્ય પદ્યને ભાવ હોય છે, એવા અભિપ્રાયથી એ (સમ્યગ્દર્શન) વ્યાવહારિક છે. તેમજ—
આ જ ( નિશ્ચય વેદ્યસ વેદ્ય પદ) ચારુ-સુંદર છે, કારણ કે એ હતાં, પ્રાયે દુ`તિમાં પણ માનસ દુઃખને અભાવ હોય છે,—વજ્ર તંદુલની જેમ ( વજ્રના ચાખાની જેમ) આને ભાવ પાકના અચેમ દ્વાય છે તેને લીધે, પણ આનાથી ખીજું એવુ વ્યાવહારિક વેધસ વેધ પદ તો એતથી જ અચા—અસુંદર છે.
*
तद्दर्शनमवाप्नोति कर्मग्रंथि सुदारुणम् । निर्भिद्य शुभभावेन कदाचित्कश्चिदेव हि ॥ सति चास्मिन्नसौ धन्यः सम्यग्दर्शनसंयुतः । तत्त्वश्रद्धान पूतात्मा न रमते भोदधौ ॥"
—મહર્ષિ હરિભદ્રાચાર્યજી કૃત શાસ્રવાર્તાસમુચ્ચય,