________________
(૨૮૬)
યોગ-સમુચ્ચય
આ આત્મસવેદન સર્વ ભાવયેાગીને સામાન્ય ( Common ) છે. એટલે કે અવિકલ્પ જ્ઞાનવર્ડ ( દશ°નવડે ) ગ્રાહ્ય એવી વેદ્ય વસ્તુનું આ સામાન્યદર્શીન સર્વ ભાવયેાગીને હાય છે, અને તેને આ વેદ્ય વસ્તુ પાતપાતાના ક્ષયાપશમ પ્રમાણે નિશ્ચયબુદ્ધિથી સંવેદાય છે. પણ સામાન્ય દન જે થયું તેનું સમ્યગદન-શ્રદ્ધાન-આત્મસ‘વેદનઅનુભવન–સ'પ્રતીતિ તે તે સર્વને સામાન્ય છે. અર્થાત્ જે કાઈ ભાવયેાગી છે, તેને આ સમ્યગ્દર્શનરૂપવેદ્યસંવેદ્ય પદ હાય છે; અને જેને આ સમ્યગ્દર્શનરૂપવેદ્યસંવેદ્ય પદ છે, તે જ ભાવયેાગી છે. સમ્યગ્દષ્ટિ પુરુષ એ જ ભાવયેાગી છે.
આ ઉપરથી પરમ પરમાભૂત તાત્પર્ય એ નિકળે છે કે—ખધખીજભૂત-મૂળભૂત આત્મસ'વેદનવાળુ, આત્માનુભૂતિવાળું જઘન્ય જ્ઞાન પણ હાય, તે ત્યાં વેદ્યસંવેદ્ય પદ છે. પણ તે ખીજભૂત જ્ઞાન વિનાનું–આત્મસવેદન વિનાનું-ખીજું બધુ ચ મૂળ વસ્તુનુ’ ગમે તેટલું ઉત્કૃષ્ટ જ્ઞાન હાય, તે ત્યાં વેદ્યસવેદ્ય પદ નથી. એટલા ખીજભૂત જ્ઞાન માટે જ સ્વ-પર ભેદવિજ્ઞાનરૂપ મૂળ ખીજભૂત આવશ્યક તત્ત્વમય જ્ઞાન જેને હતુ', પણ બીજુ કાંઇ પણ જ્ઞાન જેને ન્હાતુ, એવા ‘તુષમાષ’ જેવા અતિ મંદ ક્ષયાપશમી પણ તરી ગયા છે; અને ચૌદ પૂર્વ કઇક ઊણા જાણનારા અતિમહા યે પશમી શાસ્રપાર'ગતે પણ રખડવા છે, તેનું કારણ આ ખીજભૂત સવેદન જ્ઞાન ન્હાતુ એ છે. તેમણે સ` શાસ્ત્ર જાણ્યા, પણ મૂળ બીજભૂત જે આ વેધસ વેદ્ય પદ તે ફરસ્યું નહિ, આ જીવ અને આ દેહ એવા સ્પષ્ટ આત્મસંવેદનરૂપ નિશ્ચય તેમણે કર્યાં નહિં, તેથી તેમ થયું. આમ મૂળ ખીજભૂત જ્ઞાન જ્યાં અવશ્ય છે એવા વેદ્યસવેદ્ય પદના સદ્ભાવે થેાડુ. જઘન્ય જ્ઞાન પણ શીઘ્ર મહાકલ્યાણકારી થાય છે, અને તેના અભાવે ઉત્કૃષ્ટ જ્ઞાન પણ તેવુ. કલ્યાણકારી થતું નથી. આ વેદ્યસંવેદ્ય પદનેા-સમ્યગ્ દર્શનને। અતિ અતિ અદ્ભુત મહિમા મતાવે છે. આ અગે અતિ અદ્ભુત ચમત્કારિક રહસ્યમય સમાધાન શ્રીમદ્ રાજચદ્રજીએ પ્રકાશિત કર્યુ” છે:—
66
' ખીજુ` પ્રશ્ન. ચૌદ પૂર્વધારી કઇ જ્ઞાને ઊણા એવા અનંત નિગેાદમાં લાલે અને જઘન્ય જ્ઞાનવાળા પણુ અધિકમાં અધિક પદર ભવે માક્ષે જાય એ વાતનું સમાધાન કેમ ?-એનેા ઉત્તર જે મારા હૃદયમાં છે તે જ જણાવી દઉં છું કે એ જઘન્ય જ્ઞાન ખીજુ અને એ પ્રસંગ પણ બીજો છે. જઘન્ય જ્ઞાન એટલે સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન, અતિશય સંક્ષેપમાં છતાં મેાક્ષના ખીજરૂપ છે. એટલા માટે એમ કહ્યું. અને એક દેશે ઊણું એવુ... ચૌદ પૂર્વાંધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુનાં જ્ઞાન સિવાય બીજું' ખધુ' જાણનાર થયું; પણુ દેહદેવળમાં રહેલા શાશ્વત પદ્મા જાણુનાર ન થયું. અને એ ન થયું તેા પછી લક્ષ વગરનુ ફે કે તીર લક્ષ્યાર્થીનું કારણ નથી તેમ આ પણુ થયુ. જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદ પૂર્ણાંનું જ્ઞાન જિને ખાધ્યુ છે તે વસ્તુ ન મળી તે પછી ચૌદ પૂર્વીનું જ્ઞાન અજ્ઞાનરૂપ જ થયુ. અહી દેશે ઊણુ. ચૌદ પૂર્વાંનું જ્ઞાન સમજવું. દેશે ઊણું કહેવાથી