________________
દીપ્રાષ્ટિ : વેધસ વેધ પદની વ્યાખ્યા, નારીનિદા
અપાય આદિ નિદાન જ્યાં, શ્રી આદિ વેદ્ય વેદાય; આગમવિશુદ્ધ તેહવી, અપ્રવૃત્તિ મતિ છતાંય; ૭૩.
(૨૮૩)
અઃ—જેમાં,—અપાય આદિના કારણરૂપ શ્રી આદિ વેદ્ય-વેઢવા ચેાગ્ય વસ્તુ, આત્રમથી વિશુદ્ધ એવી તેવા પ્રકારે અપ્રવૃત્તિ બુદ્ધિથી પણુ, સવેદાય છે, — ( આ શ્ર્લાકને ઉત્તર સંબંધ નીચેના લેાકમાં છે. )
વિવેચન
નરક–સ્વગ વગેરે અપાયના નિધનરૂપ-કારણરૂપ સ્ત્રી વગેરે વેદ્ય જ્યાં આગમથી વિશુદ્ધ એવી તેવા પ્રકારની અપ્રવૃત્તિ બુદ્ધિથી પણ સંવેદાય છે-સમ્યક્ પ્રકારે વેદાચ છે— અનુભવાય છે, તેનું નામ વેદ્યસંવેદ્ય પદ છે, એમ પછીના શ્લોકમાં સબંધ છે. ) તે આ પ્રકારે—
વેદ્ય એટલે વેદનીય, વેઢવા યાગ્ય, અનુભવવા ચાગ્ય. એટલે કે વસ્તુસ્થિતિથી તથાપ્રકારના ભાત્રયેાગી સામાન્યથી અવિકલ્પક જ્ઞાનવડે ગ્રાહ્ય-ગ્રહણ થાય એવું વેદવા ચેાગ્ય વસ્તુસ્વરૂપ, ભાવયેાગીને સામાન્યપણે વસ્તુસ્વરૂપનું જે દન— જ્યાં સ્ત્રી આદિ અનુભવન-વેદન થવા યાગ્ય છે, તેનું નામ વેદ્ય છે. અત્રે વેદ્ય એટલે સ્ત્રી વેદ્ય સંવેદાય વગેરે પદાર્થ, કે જે નરક–સ્વગ વગેરેના કારણ થાય છે. આ સ્ત્રી આદિ તે વે. સ. પદાર્થનું, તેના તેના તેવા તેવા યથાવસ્થિત સ્વરૂપે, વસ્તુસ્થિતિ પ્રમાણે જેમ છે તેમ, ભાવયાગીને સામાન્યપણે વેદન અનુભવન થવું, તે વેદ્ય છે. આ શ્રી આદિ વેદ્ય-અનુભવ ચેાગ્ય વસ્તુ જ્યાં પાતપેાતાના ક્ષયાપશમને અનુરૂપપણે, નિશ્ચયબુદ્ધિથી સ`વેદાય છે, સમ્યક્ પ્રકારે જેમ છે તેમ વેદાય છે, અનુભવાય છે, જાણવામાં આવે છે, તે ( વેદ્યસ ંવેદ્ય પદ કહેવાય છે, એમ નીચેના શ્ર્લોકમાં સખ"ધ છે. ) એટલે કે નરકાદિ અપાયના કારણરૂપ શ્રી આદિત્તુ જેવું વાસ્તવિક સાચું સ્વરૂપ છે, તેનું તેવા યથાર્થ સ્વરૂપમાં, ત્રિકાળમાં ન ફરે એવી નિશ્ચય બુદ્ધિથી સંવેદન થવું, ભાન થવું, દર્શીન થવુ, અનુભવન થવુ તે વેધસ વેધ પદ છે.
આ નિશ્ચયબુદ્ધિ ભાગમથી-સત્શાસ્ત્રથી વિશુદ્ધ થયેલી એવી હાય છે, તેનેા વિપ ચ મલ—વિપર્યાસ મલ આગમરૂપ નિર્મીલ જલથી ધાવાઈ ગયે। હેાય છે. અને આ નિશ્ચયબુદ્ધિમાં શ્રી આદિ પદાર્થ પ્રત્યે તથાપ્રકારની અપ્રવૃત્તિબુદ્ધિ હાય છે, એટલે કે વેદ્યસ વેદ્યપદ્ય-સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી, આ સ્ત્રી આદિ પદાર્થો હેય છે, ત્યાગવા યેાગ્ય છે, છેડી દેવા ચેાગ્ય છે, અનાદેય છે—ગ્રહણ કરવા યાગ્ય નથી, એવા દૃઢ નિશ્ચય-ત્રણે કાળમાં કદી ન ફરે એવા નિર્ધાર અંતરાત્મામાં સ્થિર થાય છે. અને એવા નિશ્ચયને લીધે સમ્યગ્
આગમવિશુદ્ધ અપ્રવૃત્તિબુદ્ધિ