________________
(૧૯)
ગદરિસમુચ્ચય ૨. શુદ્ધ યોગીઓ પ્રત્યે બહુમાનઅને વેગકથા પ્રત્યે પણ જે આ પરમ પ્રેમ હોય, તે પછી તે શુદ્ધ યોગને સાક્ષાત્ ધારણ કરનારા મૂર્તિમાનું સ્વરૂપ એવા ગીઓ પ્રત્યે તેને બહુમાન હોય, પરમ આદર હોય, એમાં નવાઈ શું? મેક્ષસાધક ગમાર્ગનું નિર્દોષપણે આરાધન કરનારા જે જે સાધકે હોય, સાચા સાધુજને હેય, તેના પ્રત્યે આ મુમુક્ષુ પુરુષ એકસ બહુમાન ધરાવે જ, મેગની સંપૂર્ણ સિદ્ધિ કરી જે સિદ્ધ યોગી બન્યા છે, તેઓ પ્રત્યે તે અત્યંત આદરભાવ રાખે જ. પિતાનાથી અધિક દશાવાળા, ઉચ્ચ ગુણસ્થિતિવાળા કોઈ પણ પ્રત્યે તેને આત્મા ભક્તિથી નમી પડે. કોઈ પણ ગદષ્ટિમાં વતે ગુણીજન તે દેખે કે તરત તેના પ્રત્યે તેના હૃદયમાં પરમ પ્રેમપ્રવાહ પ્રવહે સહજ ભક્તિ ઉદ્દગાર :
મુમુક્ષુ જોગીજન હોય કે માર્ગાનુસારી આત્માથી હોયસમ્યગદષ્ટિ પુરુષ હોય કે સાચે ભાવશ્રાવક હોય, ભાવસાધુ હોય કે ભાવઉપાધ્યાય હોય, ભાવઆચાર્ય હોય કે ભાવયોગી હોય, કેવલી ભગવાન હોય કે સિદ્ધ ભગવાન હોય,–તે સર્વ કે પ્રત્યે તેને આત્મા પરમ પૂજ્યભાવ ધરાવે છે, ને તેના અંતરના ઊંડાણમાંથી સહજ ઉદ્ગાર નીકળી પડે છે કે –
નમો અરિહંતા – અરિહંતને નમસ્કાર હે ! નમો સિદ્ધા – સિદ્ધોને નમસ્કાર હો ! નમો મારિયા – આચાર્યોને નમસ્કાર હો ! નમો ઉવજ્જાવા" – ઉપાધ્યાયને નમસ્કાર હો! નમો સ્ત્રોઇ સવI[f * -- લેકમાં સર્વ સાધુઓને નમસ્કાર હો! શાંતિ, સાગર અરૂ, નીતિકે નાગર નેક,
દયાકે આગર ગ્યાન, ધ્યાનકે નિધાન હે; શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખ બાનિ પૂર્ણ પ્યારી,
સબનકે હિતકારી, ધર્મ કે ઉદ્યાન હે; રાગ-દ્વેષસે રહિત, પરમ પુનિત નિત.
ગુનસે ખચિત ચિત્ત, સજજન સમાન હો; રાયચંદ્ર ધૈર્ય પાળ, ધર્મઢાલ ધમાલ, | મુનિ ! તુમ આગે મેરે, પ્રનામ અમાન છે.”—શ્રીમદ્ રાજચંદ્રજી
કેવલ આ બહુમાન જ હોય છે એમ નહિ, પણું–