________________
(૧૮)
યોગદૃષ્ટિસમુચ્ચય
भवत्यस्यां तथाच्छिन्ना प्रीतिर्योगकथास्वलम् । शुद्धयोगेषु नियमाद्बहुमानश्च योगिषु ॥ ४२ ॥ યોગકથામાં પ્રીત અતિ, અવિચ્છિન્ન આ સ્થાન; શુદ્ધયોગ ચગી પ્રતિ, નિયમથકી મહુમાન. ૪૨
અ:—આ દૃષ્ટિમાં યેગકથાએ પ્રત્યે તેવા પ્રકારે અવિચ્છિન્ન-અખડ એવી અત્યંત પ્રીતિ હાય છે; અને શુદ્ધ ચાગવાળા યાગીઓ પ્રત્યે નિયમથી બહુમાન હેાય છે. વિવેચક
એહુ દૃષ્ટિ હેાય વતતાં....મન॰ યાગકથા બહુ પ્રેમ રે....મન”
સજ્ઝાય, ૨
ઉપરમાં જે આ દૃષ્ટિના મુખ્ય ગુણુ કહ્યા, તે ઉપરાંત ખીજા ગુણના પણુ અહી સદ્ભાવ હેાય છે. તે આ છે: (૧) યાગકથાઓ પ્રત્યે અખડ–અવિચ્છિન્ન એવી અત્યં'ત પ્રીતિ. અને (૨) શુદ્ધ ચેાગવાળા ચેગીએ પ્રત્યે બહુમાન. તે આ પ્રમાણે:
૧. યાગકથા પ્રત્યે અત્યંત પ્રીતિ
આ દૃષ્ટિમાં વનાર ચેગી પુરુષને ચેાગ સંબધી કથાએ પ્રત્યે અખંડ એવી અત્ય’ત પ્રીતિ હાય છે, અવિચ્છિન્ન એવા પરમ પ્રેમ હાય છે; કારણ કે તેવી કથાઓ પ્રત્યે તેને ભાવપ્રતિમધ થયા છે, તેનેા ભાવ-અતરંગ પ્રેમ ખંધાયા છે, તેનું ચિત્ત આકર્ષાયુ' છે– ચાંટથુ છે. તેને અવિહડ દૃઢ રંગ લાગ્યા છે. એટલે તેવી કથા-વાર્તામાં તેને રસ પડે છે. આ ચેાગકથા એટલે શુ? મેાક્ષની સાથે અથવા પરમ તત્ત્વની સાથે ચેાજે–જોડે તેનુ નામ યાગ છે. એટલે મેાક્ષના સાધનરૂપ જે જે છે તે ચાત્ર છે. તે યાગ સબધી જે કથા તે યાગકથા,
તે ચેાગના મુખ્ય કરીને એ પ્રકાર છે–સાધક ચેગ ને સિદ્ધ યોગ. ઉપશમ, ક્ષયે પશમ કે ક્ષાયિક ભાવપણે જે નિજ આત્મગુણનું પ્રગટપણુ થાય, અને જેનાથી ક્રમે કરીને પૂર્ણ અવસ્થાની પ્રાપ્તિ થાય, તે ખધાય આત્મસ્વભાવરૂપ ધર્મના ચાગના પ્રકાર સાધનભૂત એવા સાધક ચાગ છે. પહેલી યેાગષ્ટિથી માંડીને છેલ્લી ચેાગષ્ટિની પ્રાપ્તિ સુધીની જે સાધના છે તે સાધક યાગ છે; અથવા સમક્તિથી માંડીને શૈલેશી અવસ્થા પર્યંત આત્મભાવને અનુસરતી જે યાગભૂમિકાઓ છે.
વૃત્તિ:-મવયયાં—આ દૃષ્ટિમાં હોય છે. તથા—તેવા પ્રકારે, જીિન્ના-અવિચ્છિન્ન, (અખ’ડ),– ભાવપ્રતિ ધસારપણાએ કરીને, વ્રત્તિ:-પ્રીતિ, ચેાથાસુ-યાગકથાઓ પ્રત્યે, અમ્-અત્યંતપણે. તથા શુદ્ધચોવુ-શુદ્ધ યોગવાળા,− અકક (?) પ્રધાન એવા નિયમાર્ટૂનિયમથી, વદુમાનશ્ચ ચેતિપુ-યાગીએ પ્રત્યે મહુમાન. (* આ પાઠ અશુદ્ધ હવા સંભવે છે. કલ્પપ્રધાન એ પાઠ હશે ? એમ હોય તો કપ-મથાક્તચેાગ–આચારવિધાન જેને પ્રધાન છે એવા, એમ અથ બેસે.)