________________
સાસ યાગ
તેથી સર્વજ્ઞત્વની, સિદ્ધિ સાંપડતાં ય; પ્રાપ્તિ સિદ્ધિ પટ્ટ તણી, ત્યારે જ થઇ જાય !
の
(૩૧)
અર્થ :—સČથા શાસ્ત્રદ્વારા જ તે સમ્યગ્દર્શનાદિનુ પરજ્ઞાન થાય, તે સાક્ષાત્કારિપણાને પ્રત્યક્ષપણાને યાગ થશે; અને તેમ થતાં તેને સર્વજ્ઞપણાની સ ંસિદ્ધિને લીધે ત્યારે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થઈ જશે ! (આમ દોષ આવે છે).
વિવેચન
હવે જો શાસ્રથકી જ તે સિદ્ધિપદની પ્રાપ્તિના કારણવિશેષનું સર્વથા જ્ઞાન થાય એમ માનવામાં આવે, તે શે વિરેધ આવે છે ? તેના અહીં ખુલાસેા કર્યાં છે: (૧) જો એમ થાય તે સ` ભાવનુ પ્રત્યક્ષપણું થશે, (ર) એટલે ત્યારે જ સવજ્ઞપડ્યું. સાંપડશે, (૩) અને તેવી જ રીતે ત્યારે શ્રવણ થતાં જ મુક્તિ પણ મળશે !
(૧) જો શાસ્ત્રથી જ સમ્યગ્દર્શન વગેરેના સર્વ પ્રકારો જાણવામાં આવી જાય, તે પછી તે સવ ભાવાના સાક્ષાત્કાર થાય, તે સર્વ ભાવા પ્રત્યક્ષ દેખાય.
(૨) એટલે પછી શ્રવણ કરતાં જ-સાંભળતાં વેંત જ તે શ્રોતા યેગીને સર્વૈજ્ઞપણુ સાંપડી જાય ! શાસ્ત્રથી જાણ્યું-સાંભળ્યું કે તરત કેવલજ્ઞાન ! બીજી બધી ૫'ચાત ને માથાકૂટ મટી જાય !
(૩) અને તેમ થાય તા ત્યારે જ-સાંભળતી વેળાએ જ તેને સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થઈ જાય ! સાક્ષાત્ મેક્ષ મળી જાય ! કારણ કે શાસ્ત્રથી જ અયેાગિકેવલિપણાને પણુ જાણવાના પ્રસંગ બને છે. એટલે ઉક્ત ન્યાયે તેમ જાણતાં જ સિદ્ધિ થઈ જવી જોઈએ !
પણુ તેમ બનતું દેખાતું નથી અને આ બધું પ્રત્યક્ષ વિરુદ્ધ છે, અનિષ્ટ છે, દેષ્ટઇષ્ટ બાધિત છે. કારણ કે (૧) શાસ્ત્ર દ્વારા તે સભાવા સાક્ષાત્–પ્રત્યક્ષ એટલે આત્માનુભવગમ્યપણે દેખાતા નથી, પરાક્ષપણે જ દેખાય છે. શ્રુતજ્ઞાનને વિષય પરાક્ષ છે, પ્રત્યક્ષ નથી. (૨) આમ શાસથી પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, એટલે તે થકી સર્વજ્ઞપણું પણ ઘટતું નથી. (૩) તેમ જ સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થતી દેખાતી નથી.
માટે શાસ્રદ્વારા જ સમ્યગ્દર્શનાદિ મેાક્ષહેતુએ સર્વથા સર્વ પ્રકારે જાણી શકાય નહિ, એ સિદ્ધાન્ત દૃઢ થયેા.
શાસ્ત્રાદિકના જ્ઞાનથી નીવેડા નથી, પણ અનુભવજ્ઞાનથી નીવડા છે.”
—શ્રીમદ્ રાજચ`દ્રજી
એ હશે, એમ પણ ભલે હા, એમાં અમને શી આધા છે ? એટલા માટે અત્રે કહે એ