________________
આઠ યાગદૃષ્ટિનુ સામાન્ય થન
(૭૩)
૫. ગ'ભીર ઉદાર આશયવાળુ- —આ સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની પુરુષનું આ ધર્માચરણ પરમ ગભીર-ઉદાર આશયવાળુ હેાય છે. આ દૃષ્ટિવાળા યાગી ‘સાગરવરગભીરા’ હાય છે. “ જેમ આવી પ્રતીતિ જીવની રે,
જાણ્યા સર્વેથી ભિન્ન અસ’ગ....મૂળ મારગ સાંભળે જિનને રે; તેવા સ્થિર સ્વભાવ તે ઉપજે રે,
નામ ચારિત્ર તે અણુલિંગ....મૂળ”—શ્રીમદ્ રાજચ'દ્રજી ૭. પ્રભા દૃષ્ટિ
“ એક પ્રભા સમાધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિઠ્ઠી.”—શ્રી ચાગ॰ સજ્ઝાય સાતમી પ્રભા દૃષ્ટિમાં સૂર્યની પ્રભા સમા એધ હેાય છે. તારા કરતાં સૂર્યના પ્રકાશ અનેકગણા અધિક હેાય છે, તેમ છઠ્ઠી દૃષ્ટિ કરતાં સાતમી દૃષ્ટિને એધ અનેક ગણુા અળવાન હેાય છે, પરમ અવગાઢ હાય છે. આને પ્રભા' નામ આપ્યું છે તે પણ ખરાખર છે, કારણ પ્ર+ભા=પ્રકૃષ્ટ પ્રકાશ જેના છે તે પ્રભા. જેમ સૂર્યની પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી હેાય છે, તેમ આ દૃષ્ટિની એધપ્રભા-પ્રકાશ પણ અતિ ઉગ્ર તેજસ્વી હેાય છે. સૂર્યપ્રકાશથી જેમ સવ પદાનું ખરાખર દન થાય છે, વિશ્વ પ્રકાશિત થાય છે, તેમ આ દૃષ્ટિના એધપ્રકાશથી સર્વ પદાર્થીનું યથા દર્શન થાય છે. આમ આ ઉપમાનું યથા પણું છે. અને આ દૃષ્ટિનેા આવે! પ્રકૃષ્ટ મેધપ્રકાશ હાય છે, એટલે જ અત્રે—
સૂર્ય પ્રભા
સમ પ્રભા
૧. સદા ધ્યાનહેતુ—આ ખાધ નિરંતર ધ્યાનના હેતુ હાય છે. અહીં સ્થિતિ કરતા ચેાગી અખડ આત્મધ્યાન ધ્યાવે છે.
૨. પ્રાયે નિવિકલ્પતા—તીક્ષ્ણ આત્માપયેગવાળુ. આ આત્મધ્યાન હાવાથી, તેમાં પ્રાયે કાઈ પણ વિકલ્પ ઊઠવાને અવસર હાતા નથી.
૩. પ્રશમસાર સુખ—અને આવું નિવિકલ્પ ધ્યાન હેાવાથી જ અત્રે પ્રથમ જેને સાર છે એવું પ્રશમસાર, પ્રશમપ્રધાન સુખ હાય છે. પ્રશમથી, પરમ આત્મશાંતિથી, વીતરાગતાથી અત્રે યાગીને પરમ સુખ ઉપજે છે. કારણ કે આ સુખમાં પરાવલંબન નથી, પરવશપણું નથી, એટલે દુઃખનું લેશ પણ કારણ નથી; અને કેવલ આત્માવલ'ખન છે, સ્વાધીનપણું જ છે, એટલે કેવલ સુખનેા જ અવકાશ છે.
“ સઘળું પરવશ તે દુ:ખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દૃષ્ટ આતમગુણ પ્રગટે, કહે! સુખ તે કુણુ કહીએ રે ?
ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ.”—શ્રી ચેાગ૦ સજ્ઝાય