________________
(૧૫૪)
યોગદષ્ટિસમુચ્ચય “જે ઇ છે પરમાર્થ તે કરો સત્ય પુરુષાર્થ,
ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિં આત્માર્થ. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય;
હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” -શ્રી આત્મસિદ્ધિ
અને કારણ કે એમ છે, એથી કરીને–
एवंविधस्य जीवस्य भद्रमूर्ते महात्मनः । शुभो निमित्तसंयोगो जायतेऽवञ्चकोदयात् ॥ ३३ ॥ ભદ્રમૂર્તિ મહાત્મા તે, એવા જીવને જોગ,
અવંચક ઉદયે ઉપજે, શુભ નિમિત્તસંગ, ૩૩ અર્થ –એવા પ્રકારના ભદ્રમૂર્તિ મહાત્મા જીવને, અવંચકના ઉદય થકી, શુભ નિમિત્ત સંગ ઉપજે છે.
વિવેચન ચાહે ચકોર તે ચંદનેમધુકર માલતી ભેગી રે; તિમ ભવિ સહજ ગુણે હેવે, ઉત્તમ નિમિત્ત સગી રે. વીર”—શ્રી કે. સત્ર ૨-૧૩
ઉપરમાં જે હમણાં દયા વગેરે લક્ષણ કહ્યા તે લક્ષણવંતે યેગી પુરુષ કે હાય ? તે ભદ્રસૂત્તિ–ભદ્રસૂત્તિવાળ હોય, કલ્યાણરૂપ ભલી આકૃતિવાળો હોય. તેને દેખતાં જ
- તે ભદ્ર, ભલે, રૂડો જીવ છે એવી સ્વાભાવિક છાપ પડે. તે પ્રિયદર્શન શુભ નિમિત્ત હોય, તેનું દર્શન પ્રિય-હાલું લાગે એવું હોય, તેને દેખતાં જ તેના સંગ પ્રત્યે કુદરતી પ્રેમ સ્કુરે એવો તે પ્રિયદશી દેવાનાં પ્રિય હોય. અને
તે ‘મહાત્મા’ કહેવા ગ્ય છે, કારણ કે સદ્દવીયન-ઉત્તમ આત્મવીયને તેને યોગ બન્યા છે. આવા ભદ્રમૂર્તિ મહાત્મા જીવને શુભ નિમિત્તને સંગ ઉપજે છે, તેને સાગ વગેરેને જગ બાઝે છે. ઉત્તમને ઉત્તમ નિમિત્ત સહેજે મળી આવે છે, તેવું તેવાને ખેંચે. “Like attracts like” તે ન્યાયે યેગ્ય સુપાત્ર જીવને તેના પુણ્યપ્રાગૂભારથી ખેંચાઈને તથારૂપ યોગ્ય નિમિત્ત સાંપડે છે, અને તે ઉત્તમ નિમિત્તે
નૃત્તિઃ–પવૈવિધહ્ય વચ–એવા પ્રકારના જીવને, હમણાં જ કહેલા લક્ષણવાળા યોગીને, મદ્રમૂર્તિ – ભદ્રસૂતિ, પ્રિયદર્શન, જેનું દર્શન પ્રિય–વહાલું લાગે એવાને, મામઃ-મહામાને-સદ્વયંના ગે કરીને, શું ? તે કામ-પ્રશરત, શું ? તે કેનિમિત્તસંયોજન -નિમિત્ત સંયેગ, સાગ આદિને સંગ-કારણ કે સગ આદિનું જ નિઃશ્રેયસાધનનું-મોક્ષ સાધનનું નિમિત્તાણું છે, ગાયત્તે-ઉપજે છે. કયાંથી? તે માટે ક-રાજોધા-અવંચકના ઉદયથકી. કહેવામાં આવતા સમાધિવિશેષનાગવિશેષના ઉદયને લીધે. એમ અર્થે છે.