________________
(૧૨૨).
ગદષ્ટિસમુચ્ચય કસંજ્ઞા છે. તેવી સંજ્ઞા-લે કેષણા આ શુદ્ધ ભક્તિ આદિમાં ઘટે નહિં. કારણ કે લેકેષણારૂપ લોકપતિ * અને કેત્તર એવું આત્મકલ્યાણ એ બેને કદી મળતી પાણ આવે નહિં. જે આત્માથે જોઈતું હોય તો માનાર્થ છોડ જોઈએ, ને માનાર્થ જોઈતું હોય તો આત્માર્થ છોડવો જોઈએ. એક મ્યાનમાં જેમ બે તલવાર સમાય નહિં, “ભસવું ને લેટ ફાક” એ બન્ને કિયા જેમ સાથે બને નહિં, તેમ આત્માર્થ ને માનાથને કદી મેળ ખાય નહિં. અને પરમાર્થ વિચારીએ તે આત્માર્થ પાસે લોકેષણાનું મૂલ્ય બે બદામનું પણ નથી. તેમ જ લેક પણ દુરારાધ્ય છે–રીઝવવું મુશ્કેલ છે. જે એક વાર પ્રશંસાને પુષ્પ વેરે છે, તે જ નિંદાના ચાબખા મારે છે! માટે પ્રભુને રીઝવવા હોય-શુદ્ધ ભક્તિ કરવી હોય તે લોકને રીઝવવાનો પ્રયાસ છેડી દે જોઈએ, કેત્તર દેવને લૌકિક ભાવથી ભજવાને ત્યાગ કર જોઈએ. આમ સમજીને આ યોગીપુરુષ લેકસંજ્ઞાને સ્પર્શ પણ કરતા નથી.
જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ.”—શ્રી ચિદાનંદજી મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરી.” “લેક કેત્તર વાત, રીઝ છે દેય જુઈરી, તાત ચક્ર ધુર પૂજ્ય, ચિંતા એહ હુઈરી.”—શ્રી યશોવિજયજી
જેહ લકત્તર દેવ, નમું લૌકિકથી !” આદર્યો આચરણ લેક ઉપચારથી, શાસ્ત્રઅભ્યાસ પણ કાંઈ કીધે; શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબ વિણ, તે કાર્ય તિણે કે ન સીધો.”—શ્રીદેવચંદ્રજી
“કસંજ્ઞાથી લેકારો જવાતું નથી.”
જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમકે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે; એમ હું લઘુત્વભાવે સમજ્યા છઉં.”—મહાતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી
આમ આ દશ પ્રકારની સંજ્ઞાને થંભાવી દેવામાં આવે, તે જ સંશુદ્ધ ભક્તિ આદિ ગણાય. નહિં તે તે અનુષ્ઠાન સુંદર છતાં ભલે પુણ્ય-અભ્યદયરૂપ દેવાદિ ગતિ આપે, પણ મોક્ષનું કારણ તે ન જ થાય, કારણ કે પરિશુદ્ધિનો અભાવ છે. મોક્ષની પ્રાપ્તિ તો સાંસારિક ભેગમાં નિસ્પૃહ એવા શુદ્ધ આશયમાંથી ઉપજે છે, એમ ભેગીજને કહે છે. અને એટલા માટે જ,-જ્યાં ખાવાપીવાનું પણ ભૂલાઈ જાય, ભય ભાગી જાય, કામ નકામે થઈ પડે, મમતા મરી જાય. ધ શમી જાય, માનનું માન ન રહે, કપટનું કપટ ચાલે નહિં, લોભને લેભ
* “ઢોwારાજનેતો મરિનાન્સર/લ્મના
ચિત્તે સરિયા સાત્ર ઢોજિંદુતા ”—શ્રી ગબિન્દુ, ૮૮.