________________
યોગષ્ટિસમુચ્ચય
(૭૬)
ધ્યાન ને ધ્યેય એ ત્રણના ભે પણ મટી જાય છે; જ્ઞાન-દન-ચારિત્ર એ ત્રિગુણ પણ એક અભેદ આત્મસ્વરૂપે પરિણમે છે; સમસ્ત દ્વૈતભાવ અસ્ત પામી જાય છે.
“ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશુ હવે ટેકે;
ક્ષીર નીર પેરે તુમથું મળશુ', વાચક યશ કહે હેજે હળશું.”—શ્રી યશાવિજયજી “નિવિકલ્પ સુસમાધિમે હે, ભયે હે ત્રિગુણ અભેદ. લલના॰
જિન સેવનથે' પાઈયે હા, શુદ્ધાતમ મકર....લલના૰”—ભક્તરાજ દેવચંદ્રજી આ પરમ ચેાગી આવી નિવિકલ્પ દશા આવા અખડ ધ્યાનથી પામે છે—
“સર્વાંથી સર્વ પ્રકારે હુ ભિન્ન છૐ, એક કેવલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પદ્માત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છ'. ત્યાં વિક્ષેપ શા ? વિકલ્પ શ? ભય શા? ખેદશા ? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હુ` માત્ર નિવિકલ્પ છ. નિજ સ્વરૂપમય ઉપયાગ કરૂ છુ. તન્મય થા" છ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ, ”
-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક (૮૩૩) ૭૬૦ અને આમ વિકલ્પને સથા અભાવ હાય છે, એટલા માટે જ અત્રે૧. પદ્મસુખ—હાય છે. આ સમાધિનિષ્ઠ−પરબ્રહ્મનિષ્ઠ ચેાગીશ્વર પરમ આત્મસુખના અનુભવ કરે છે; ‘આનંદઘન અવતાર' અને છે.
૨. આરૂઢના આરોહણની જેમ અનુષ્ઠાન અભાવ-આરૂઢના આરોહણુની જેમ અહીં પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન હેતુ નથી. કારણ કે પર્વતના શિખરે ચઢી ગયેલાને ચઢવાનું શું રહે ? તેમ આ ચાગિરાજરાજેશ્વર યાગ-ગિરિરાજના સર્વોચ્ચ શ્રૃંગ પર ચઢી ગયા, તેને અનુષ્ઠાન વગેરેના અવલ ખનની શી જરૂર રહે ? કારણ કે તે તે અનુષ્ઠાન તા આગળ આગળની ભૂમિકા પર ચઢવા માટેનું આલ'બન સાધન છે. હવે આ દશામાં તે તે અલખન સાધન ‘વિષકુ‘ભ’ સમાન છે,× અપ્રતિક્રમણાદિ જ ‘અમૃતકુંભ' સમાન છે. માટે આવા પરમ સત્પુરુષ તે ‘લખન સાધનને ત્યાગે છે, પરપરિણતિને ભાંગે છે, કારણ કે અક્ષય દન-જ્ઞાન-વૈરાગથી તે આનંદઘન પ્રભુ જાગે છે. '
k
X पडिकमण पडिसरण परिहारो धारणा णियत्ती य ।
66
जिंदा गरहा सोही अट्ठविहो होइ विसकुंभो ॥
अपडिकमण अप्पडिसरणं अप्परिहारा अधारणा चेव ।
ળિયત્તી ય નિવા ના સાત અમચમા ॥ —શ્રી સમયસાર ગા૦ ૩૦૯-૩૦૭.
*
आरुरुक्षोर्मुनेयेगं कर्म कारणमुच्यते ।
ચેળાહય તચૈવ શમ: જારળમુખ્યતે ।!”—ગીતા, ૬-૩,