________________
થાપ્રવૃત્તકરણ આદિ
(૪૭ )
તેવા પ્રયત્ન કામ આવે નહિ. જેમ યુદ્ધમાં મજબૂત કિલ્લા સર કરવા માટે મળવાન્ શસ્ત્રાથી ભારી હàા ( Mass attack) કરવા પડે છે, તેમ ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુને જીતવા માટે અપૂર્વ આત્મપુરુષાર્થરૂપ ભાવ-વજ્રને જોરદાર હલ્લો લઇ જવા જ જોઇએ. નહિ' તે તેમાં નિષ્ફળતા જ મળે છે, અર્થાત્ ગ્રંથિ આગળથી ‘ પીછેહઠ' (Retreat) કરવી પડે છે. ગ્રંથિ પહેલે ગુણસ્થાનકે છે, તેનું ભેદન કરી આગળ વધી ચેાથા સુધી સ’સારી જીવા પહેાંચ્યા નથી. કેાઈ જીવ નિર્જરા કરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકળવા વિચાર કરી, ગ્રંથિભેદની નજીક આવે છે. ત્યાં આગળ ગાંઠનું એટલું બધું તેના ઉપર જોર થાય છે કે ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઇ જઇ અટકી પડે છે; અને એ પ્રમાણે મેળેા થઈ પાછો વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનં તીવાર આવી જીવ પાળે કર્યાં છે. કેાઈ જીવ પ્રખલ પુરુષાર્થ કરી નિમિત્ત કારણના જોગ પામી કરેડીમ કરી ગ્ર ંથિભેદ કરી, આગળ વધી આવે છે, અને જ્યારે થિભેદ કરી આગળ વધ્યા કે ચેાથામાં આવે છે, અને ચેાથામાં આવ્યે કે વહેલા મેાડા મેક્ષ થશે, એવી તે જીવને છાપ મળે છે.”
66
—શ્રીમદ્ રાજચ'દ્ર પણ જીવ જ્યારે છેલ્લા પુદ્ગલાવત્તમાં વતા હાય છે, ને તેમાં પણ ભાવમલની અત્યંત ક્ષીણતા થાય છે ત્યારે ભવ્ય જીવને છેલ્લુ' યથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત થાય છે, અને તે ગ્રંથિભેદની અત્યંત નિકટ આવે છે. એટલે પછી તેને અપૂર્વ આત્મઅપૂવ કરણ ભાવના ઉલ્લાસ થતાં, અપૂર્વ આત્મપુરુષાર્થની સ્ફુરણાથી અપૃ કરણ ને અનિવૃત્તિકરણ અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય છે અપૂર્ણાંકરણ. એટલે અનાદિકાળમાં પૂર્વે કદી પણ પ્રાપ્ત થયેા નથી એવેા અપૂર્વ આત્મપરિણામ અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિ-નિવતે નહિ; તે અનિવૃત્તિકણું, અપૂર્વકરણથી ગ્રંથિભેદ થાય છે; અને અનિવૃત્તિકરણથી સમ્યક્ત્વ થાય છે.
તેમાં જ્યાંસુધી ગ્રંથિ છે, ત્યાંસુધી યથાપ્રવૃત્તકરણ છે, ગ્રંથિ છેદતાં-ઉલ્લુ...ધતાં અપૂર્વકરણ છે, અને ગ્રાથિભેદ કરીને જીવ સમ્યક્ત્વને સન્મુખ થાય ત્યારે અનિવૃત્તિકરણ છે. (ગાથા-ર ). આ ગ્રંથિ એટલે અત્યંત દુલે ધ-ભેદવી ઘણી કઠણ એવી ગાંઠ. કર્કશ, ધન, રૂઢ ને ગૂઢ એવી વાંસની ગાંઠ જેમ ભેદવી મુશ્કેલ હેાય છે, તેમ જીવની આ ગાઢ રાગ-દ્વેષ રિણામરૂપ ગાંઠ ભેદવી ઘણી દુષ્કર છે. (ગાથા-૩ ). એટલા માટે જ તેને ભેદવા માટે જીવે અપૂર્ણાં આત્મપુરુષાર્થ કરવા આવશ્યક છે. આ સર્વ આ આકૃતિ ઉપરથી સમજાશે:
થાપ્રવૃત્તકરણ
આકૃતિ—૧
અપૂર્ણાં કરણ 'થિભેદ્ર
→
અનિવૃત્તિકરણ
→ સમ્યક્ત્વ