________________
(૧૮)
શાસ્રયાગનું' સ્વરૂપ કથવાની ઇચ્છાથી કહે છે:
शास्त्रयोगस्त्विह ज्ञेयो यथाशक्त्यप्रमादिनः । श्राद्धस्य तीव्रबोधेन वचसाविकलस्तथा ॥ ४ ॥
બીજો શ્રાદ્ધ અપ્રમાદીને, શક્તિ તણે અનુસાર તીવ્રષાધ ચુત શ્રુતથકી, વળી તે અવિકલ ધાર. ૪.
યેાગસિમુચ્ચય
અર્થ :—અને શાસ્રયાગ તે અહીં યથાશક્તિ અપ્રમાદી એવા શ્રાદ્ધને-શ્રદ્ધાવ'તને જાણવા; અને તે તીવ્ર મેધવાળા આગમ-વચન વડે કરીને તથા (કાલ આદિની અવિકલતા વડે કરીને ) અવિકલ–અખડ એવા હાય છે.
વિવેચન
6
અહી' ચેગશાસ્ત્રની પરિભાષામાં ખીજા શાસ્રયોગ ’તું સ્વરૂપલક્ષણ સ્પષ્ટપણે કહ્યું છે. શાસ્ત્રપ્રધાનયેાગ તે શાસ્ત્રયાગ. શાસ્ત્રનુ' જ્યાં પ્રધાનપણુ' છે તે શાસ્ત્રશાસ્ત્રાગ ચેગ કહેવાય છે. આ શાસ્રયાગમાં આગમજ્ઞાનનું-શ્રુતોષનુ એટલું બધું તીવ્રપણું—તીક્ષ્ણપણુ હાય છે, એટલું બધુ' પટુત્વ-નિપુણપણુ –કુશલપણું હેય છે, કે તે શાસ્ત્રજ્ઞાનવડે કરીને એ અવિકલ-અખડ હોય છે. અને તેવા શાસ્ત્રપટુપણાને લીધે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અતિચાર દોષનું પણ અહીં જાણુપણું હાય છે, તથા સૂક્ષ્મ ઉપયાગપૂર્વક– આત્મજાગૃતિપૂર્ણાંક તે તે દોષ દૂર કરવામાં આવે છે. એટલે જ્ઞાનાચાર, દશ નાચાર, ચારિત્રાચાર, તપાચાર, ને વીર્યાચાર એ પંચ આચારના કાલ, વિનય વગેરે સૂક્ષ્મ પ્રકારાનું પણ યથાવત્ ખરાખર પાલન કરવામાં આવે છે. એથી કરીને પણ આ શાસ્રયાગ અવિકલ-અખડ હાય છે, ખાડખાંપણુ વિનાના, નિરતિચાર હાય છે.
વૃત્તિ:-શાસ્ત્રયોળતુ—શાસ્રયાગ તા, શાસ્ત્રપ્રધાનયેાગ તે શાસ્ત્રયાગ, એટલે પ્રક્રમથી (ચાલુ વિષયમાં) ધર્મવ્યાપાર જ, તે વળી—હૈં--અહીં, યેાગતંત્રમાં, જ્ઞેયઃ-જાણવા. કેને? કેવા ? તે માટે કહ્યું—— યથાત્તિ-યથાશક્તિ, શક્તિને અનુરૂપ, શક્તિ પ્રમાણે.
અપ્રમાનઃ—અપ્રમાદીના, વિકથા વગેરે પ્રમાથી રહિતનેા, આનું જ વિશેષણ આપે છે— શ્રાદ્ધસ્ય—શ્રાદ્ધને–શ્રદ્ધાળુના, તેવા પ્રકારના મેહ દૂર થવાથી સંપ્રત્યયાત્મિક-સમ્યક્ પ્રતીતિવાળી આદિ શ્રદ્ધા ધરાવનારને-શ્રાવતના.
તીવ્રોપેન—તીમાધવાળા, હેતુભૂત એવા પઢુ-નિપુણ મેાધવાળા.
વરસા—વચનથી, આગમથી, અવિ:-અવિકલ, અખંડ,
તચા—તેમ જ કાલ આદિની વિકલતાની અબાધાએ કરીને પણ અવિકલ-અખંડ. કારણ કે અપટુ (અકુશળ ) હેાય તે અતિચાર દોષના જ્ઞાતા—જાણનાર હોય નહિં, અતિચાર દેષ જાણે નહિ