________________
ઇચ્છાયાગ
66
પ્રમાદને તીર્થંકરદેવ કમ કહે છે, અને અપ્રમાદને તેથી ખીજુ એટલે અક રૂપ એવુ આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે. ”
શ્રીમદ્ રાજચંદ્ર.
66
पमा कम्ममा हंसु अप्पमायं तहावरं ।
તન્માવાયેલો વાલિ મારું પૅડિયમેવ વા ।।” —શ્રી સૂત્રકૃતાંગ.
આમ ઇચ્છાયાગના ચાર લક્ષણ કહ્યા, તે લક્ષણાના પરસ્પર સંબંધ છે. (૧) પ્રથમ તા ધની ઇચ્છા ઉપજે, (ર) એટલે પછી તેનુ સ્વરૂપ જાણવા માટે શ્રી સદ્ગુરુ મુખે શ્રવણ થાય, (૩) સમ્યક્ અ ગ્રહણુરૂપ શ્રવણ થયા પછી જ્ઞાન થાય, (૪) જ્ઞાન થયા છતાં પણ હજુ પ્રમાદને લીધે ચારિત્રમાં વિકલતા હાય.
અને આમ આ ઇચ્છાયે(ગી પુરુષ-(૧) સાચા ધર્મ ઇચ્છક, ખરેખરા મુમુક્ષુ, આત્માથી હાય, (૨) શાસ્રોતા-શ્રુતજ્ઞ હાય, (૩) સભ્યષ્ટિ આત્મજ્ઞાની હાય, (૪) છતાં હજુ પ્રમાદ
વંત–પ્રમત્ત હાય.
(૧૭)
વળી અત્રે શબ્દની ખૂખીથી ગૂંથણી કરી શાસ્ત્રકાર મહર્ષિ એ ઇચ્છાયાગ’માં કમ યાગ ભક્તિયોગ ને જ્ઞાનયેાગના શેના અત્યંત કુશળતાથી સમાવેશ કરી દીધા છે. તે આ પ્રકારે–(૧) ક ંમ-કરવા માટે એ શબ્દથી કમ યાગનું ગ્રહણ છે, (ર) ‘ઇચ્છા ’ શબ્દથી ભક્તિયેાગનુ સૂચન છે, (૩) અને જ્ઞાની ' શબ્દથી જ્ઞાનયેાગના નિર્દેશ છે.
C
તે ઉપરાંત એ પણ સમજવાનુ છે કે-મહુકાલવ્યાપી એવું મેાક્ષસાધન જેવું પ્રધાન કાર્ય માથે લીધુ' હાય, તેમાં પ્રમાદવંત છતાં, જો તે થાડુ' પણ કર્માંસાંગે પાંગપણે-અવિકલપણે પરિશુદ્ધપણે કરતા હાય, તેા તેને પણ આ ઇચ્છાયાગમાં સમાવેશ થાય છે તેમજ અત્રે ઈચ્છાનુ પ્રધાનપણું છે, એટલે એ ઉપરથી ઉપલક્ષણથી એ સમજવાનુ છે કે-થાડુ પણ શુદ્ધ ધર્મ કર્ત્તવ્ય કરવાની જો સાચી નિભ ઇચ્છા પણ હાય, તે તેને પણ વ્યવહારથી અત્રે ઇચ્છાયાગમાં ઉપચારથી અંતર્ભાવ થાય છે.
*
UE
("
חב
× " साङ्गमप्येकक कर्म प्रतिपन्ने प्रमादिनः ।
નવેમ્બાયોપલ તિ અવળાવત્ર મતે । -શ્રી યશેાવિજયકૃત દ્વાત્રિશત્ દ્વાત્રિ’શિકા,
तत्पञ्चम गुणस्थानादारभ्यैवैतदिच्छति ।
નિશ્ચયો વ્યવહાતુ પૂર્વમવ્યુન્નારત ।। ’~~શ્રી અધ્યાત્મસાર, ઇત્યાદિ.