________________
ઇચ્છાયાગ
(૧૫)
૩. સમ્યગ્દષ્ટિ-જ્ઞાનીપણું—શાસ્ત્રજ્ઞાન હોય, સર્વ આગમ જાણતા હોય; છતાં કદાચને અજ્ઞાની પણ હેાય; એટલા માટે ઇચ્છાયાગી ‘જ્ઞાની’ હોવા જોઇએ સમ્યગ્દષ્ટિ- એવું ખાસ વિશેષણ મૂકયુ`. ઇચ્છાયાગી સમ્યગ્દષ્ટિ પુરુષ હાય, સભ્યજ્ઞાનીપણુ ગૃદનને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાની હોય. સમ્યગ્દર્શન વિનાનું બધુ ય જ્ઞાન અજ્ઞાનરૂપ જ છે. કારણકે શાસ્ત્રસમુદ્રનેા પાર પામીને વિદ્વાન-વિષ્ણુધ થયે હાય. પણ અનુષ્ઠાન કરવા યેાગ્ય એવુ આરાધ્ય ઇષ્ટ તત્ત્વ ન જાણ્યુ' હાય, તેા તે અજ્ઞાની જ કહેવાય. વિષુધાએ (દેવાએ) મંદર પર્વતવડે સાગરમથન કરી સારભૂત રત્નેાની ને તેમાં પણ સારભૂત અમૃતની પ્રાપ્તિ કરી, એમ પુરાણાક્તિ છે, તે રૂપકને અત્રે X અધ્યાત્મ પરિભાષામાં ઘટાવીએ, તે વિષુધા (વિદ્વજનેા) અધ્યાત્મશાસ્રરૂપ મંદરાચલવડે શાસ્રસમુદ્રનું મંથન કરી, તેમાંથી સારભૂત તત્ત્વ-રત્ન ખાળી કાઢી, પરમ અમૃતરૂપ આત્મતત્ત્વને ન પામે, તે તે તેમનું વિબુધપણું અબુધપણારૂપ જ છે, અજ્ઞાનપણારૂપ જ છે. પાંચમા અંગમાં—શ્રી ભગવતીસૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે · નવ પૂર્વ સુધી ભણ્યા હાય પણ જો જીવને ન જાણ્યું તેા તે અજ્ઞાની છે.'
"
“ જો હાય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યા નહી, તે સ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે, જીવ કરવા નિમ ળા,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યેા સાંભળે. નહી' ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિં કવિ–ચાતુરી,
નહિં મંત્રતંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિં ભાષા ઠરી; નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા,
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વાં ભળ્યે સાંભળે.” “ જખ જાન્યા નિજ રૂપકેા, તબ જાન્યા સખ લેાક;
નહિં જાન્યા નિજ રૂપકે, સખ જાન્યુા સેા ફેક.’’-શ્રીમદ્ રાજચ`દ્રજી. એટલા માટે ઇચ્છાયાગી ‘જ્ઞાની' પુરુષમાં આત્મજ્ઞાન અવશ્ય હાય; ઇચ્છાયાગી પુરુષ સમ્યગ્દષ્ટિ, સમ્યગ્દર્શની, આત્મજ્ઞાની હાય.
૪. પ્રમાદજન્ય વિકલતા—આમ આ ઇચ્છાયાગી સભ્યદૃષ્ટિ આત્મજ્ઞને દર્શનમાહ તે દૂર થયા છે, પણ ચારિત્રમેહની હજુ સંભાવના છે, એટલે હજુ તેને તેવી સ’પૂર્ણ અવિકલ આત્મસ્થિતિ હાતી નથી, અખ ́ડ આત્માનુચરણરૂપ ચારિત્ર હાતું નથી. કારણકે પ્રમાદને સદ્ભાવ હાવાથી આત્મસ્વરૂપથી પ્રમત્તશ્રુત થઈ જવાય છે, વિકથા વગેરે પ્રમાદના પ્રસગથી તેના ચારિત્રભાવમાં * 'अध्यात्मशास्त्र हेमाद्रिमथितादागमे । दधे: ।
66
મૂયાંત્ત શુળહ્લાનિ પ્રાવ્યન્તે વિદ્યુજૈન ત્િ ।”-શ્રી યશાવિજયજીકૃત અધ્યાત્મસાર,
પ્રમાદથી
વિકલતા