________________
૫૧
કહ્યું છે તેમ ‘અભિમતે વસ્તુ વસ્તુગતે કહે રે તે વિરલા જગ જોય.' ખાકી તથારૂપ તાત્ત્વિક અનુભવ વિના વસ્તુની માત્ર ખાલી કલ્પિત વાતા કરનારા જનેાના કાંઇ તાટા નથી. તેમના તે સર્વત્ર સુકાળ જ છે.
“ ખેદ થાય છે કે નગદ માલરૂપે (Materially) અધ્યાત્મનુ' સ્વરૂપ જાણ્યાસમજ્યા વિના હાલ અધ્યાત્મીઓને વ્યવહાર કેટમાં અધગતિ પામતા આ દેશમાં, આ કામમાં રાફડો ફાટયો છે, કેવળ ખ્યાલ-ભ્રમણા-ગતાનુગતિકત્વને ( Sn'imentalism) અનુસરી શુદ્ધ વસ્તુગતે વસ્તુરૂપને જાણ્યા સમજ્યા વિના અધ્યાત્મનું પુંછડું' પકડનારા આ જીવા, નથી આત્માને એળખવાના, પણ વ્યવહાર–પરમાથ થી પતિત થઇ દેશને અને પેાતાને પરિણામે ધક્કો જ પહેાંચાડશે.”—શ્રી મનઃસુખભાઈ કર'દ મહેતા.
કારણ કે વસ્તુવિચારની ખાખતમાં દિવ્ય નયનના વિરહ પડથો છે, વસ્તુ વિચારે રે દિવ્ય નયન તણા, વિરહ પડચો નિરધાર,' એટલે યથા વસ્તુવિચાર થતા નથી. જેમ સમ્યગ્દષ્ટિ ( ચક્ષુ ) વિના ખાદ્ય પદાર્થાંનું યથાર્થ દશન થતુ નથી, તેમ સમ્યગ્યેાગદૃષ્ટિ વિના આત્માદિ અતીન્દ્રિય પદાર્થનું સમ્યક્ સ્વરૂપદર્શન થતું નથી. એ દિવ્ય નયન વિના આખા બ્રહ્માંડ સ ́બધી ગમે તેટલા કલ્પનારૂપ સ્વચ્છંદ વિચાર કરે તેાપણુ પરમાથી શૂન્ય જ છે, માટુ' મી'ડુ' જ છે. કારણ કે હું પોતે ણુ છું? મ્હારૂ સ્વરૂપ શું છે? એ એક મૂળભૂત કેન્દ્રસ્થ વસ્તુના જીવે શાંતભાવે વિવેકપૂર્વક ભાગ્યે જ વિચાર કર્યાં છે. એટલે એ આખા લેકને જાણવાની ચેષ્ટા કરે છે, પણ દેહ-દેવળમાં બિરાજમાન આત્મ-દેવના સ્વરૂપને જાણવાની તમા કરતા નથી! આ મુખ્ય પ્રયેાજનભૂત આત્મવસ્તુના વિચારની સમ્યગ્દૃષ્ટિ પણ મુખ્યપણે સાચા જ્ઞાની સદ્ગુરુના અવલંબને ખૂલે છે, અને તે આધ્યાત્મિક યાગદ્યષ્ટિથી જ ચેગમાગ નું દિવ્ય દન થાય છે.
એટલે પછી જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ', જેવુ દન તેવુ સર્જન એ ન્યાયે તે દૃષ્ટા ‘જોગીજન ” તે દિવ્ય યાગમાગે ગમન કરવા ‘ઈચ્છે છે’(ઇચ્છાયાગ). એટલે ‘દૃષ્ટિપૂર્ણ વેપાર’એ સૂત્ર પ્રમાણે ચેગમાગે દૃષ્ટિપૂત પન્યાસ કરતા કરતા તે દૃષ્ટા ’ પુરુષ અપૂર્વ આત્મપુરુષાથ થી, અદમ્ય ઉત્સાહથી ને અનન્ય સંવેગથી તે સન્માર્ગે ગમન કરે છે, પ્રવૃત્તિ આદરે છે ( પ્રવૃત્તિયેાગ ). વચ્ચે નડતા વિજ્ઞોના આ વીર પુરુષ અદ્ભુત શૌય થી સામને કરી જય કરે છે અને શાંત સ્થિરપણે માગે ચાલ્યેા જાય છે (સ્થિર્યેાગ). અને અંતે ઈષ્ટ ધ્યેય સ્થાને આવી પહોંચી તે યાગમાનેા પ્રવાસ પૂરો કરી અનુપમ સિદ્ધિ સાધે છે. (સિદ્ધિયાગ),
તાત્પય કે-ચેાગમાગે પ્રવર્ત્તતા જોગીજન ’પરભાવ–વિભાવથી આત્મસ્વરૂપનું હિં’સન ન થવા દેવાનેા નિરંતર જાગ્રત ઉપયાગ રાખી, દ્રવ્યથી અને ભાવથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહ એ પાંચ યમનું' પરિપાલન કરે છે; શૌચ,
6