________________
ચોથે પ્રકાશ ] ૧૩ [ દેવકૃત અતિશય
चतुर्थप्रकाशः मिथ्यादृशां युगान्तार्कः, सुदृशाममृताञ्जनम् । तिलकं तीर्थकृलक्ष्म्याः , पुरश्चक्रं तवैधते ॥१॥ एकोऽयमेव जगति, स्वामीत्याख्यातुमुच्छ्रिता । કનિદણાવ્યાજ્ઞાન , તર્ગની મષિgિષા પારા (૧) ધર્મચક્ર – હે કરુણાસિંધુ! તવ = આપના દુ:= આગળના ભાગમાં મિ= મિથ્યાદષ્ટિઓને માટે જુo = પ્રલયકાળના સૂર્યસમાન, યુ. = સમ્યગ્દષ્ટિઓને માટે બ૦ = અમૃતના અંજન તુલ્ય અને તo= તીર્થકરની પરમ અરિહંતપણું આદિ લક્ષ્મીના તિ = તિલક સમાન કચ= ધમચક્ર go = શોભે છે. ૨૭
(૨) ઇન્દ્રવજ – આ લેકમાં કવિ કલ્પના કરે છે કેભગવાનની સાથે રહેતા ઈન્દ્રધ્વજ એ ઈન્દ્રધ્વજ નથી. કિંતુ ૦ = ત્રણ લેકમાં અમે = આ જ પશ: =એક સ્વામી = સ્વામી છે. શ્રુતિ = એમ આ૦ = કહેવા વદરઃ = ઊંચા ફુટ = ઈન્દ્રધ્વજના બહાને ર૦ = ઇન્દ્ર ૪૦ = તર્જની (અંગૂઠા પાસેની) આંગળી ૩૦ = ઊંચી કરી છે. ૨૮ ૨૭. ધર્મચક્ર, ધર્મધ્વજ, (ઈન્દ્રધ્વજ), બે ચામર, પાદપીઠ સહિત
સિ હાસન અને ત્રણ છત્ર આ પાંચ અતિશય ભગવાન જ્યાં જ્યાં વિહાર કરે છે ત્યાં ત્યાં આકાશમાં સાથે ચાલ્યા કરે છે, અને જ્યાં
જ્યાં ભગવાન બેસે છે ત્યાં ત્યાં નીચે મુજબ ઉપયોગમાં આવે છે. ધર્મચક્ર અને ધર્મવજ આગળના ભાગમાં રહે છે. ચામરે વીંજાય છે. પાદપીઠ ઉપર ચરણોનું સ્થાપન થાય છે. સિંહાસન ઉપર ભગવાન બિરાજે છે. છત્રો મસ્તક ઉપર રહે છે.
૨૮. ઇન્દ્રધ્વજ રત્નમય અને હજાર યોજન ઊંચે હેય છે. એને દંડ
સુવર્ણ હોય છે. બીજી અનેક નાની નાની દિવ્યવોની ધ્વજાઓથી