________________
આઠમે પ્રકાશ ] ૩૦ એકાંતનિવાસ સ્તવ
गुडो हि कफहेतुः स्यामागरं पित्तकारणम् । द्वयात्मनि न दोषोऽस्ति, गुडनागरभेषजे ॥६॥ द्वयं विरुद्ध नैकत्रा-ऽसत्प्रमाणप्रसिद्धितः। विरुद्धवर्णयोगो हि, दृष्टो मेचकवस्तुषु ॥७॥ વિજ્ઞાનચૈમાવા, નાનાવાતિના
इच्छंस्तथागतः प्राज्ञो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥८॥ છે. કેટલીક એવી વસ્તુઓ હોય છે, કે જે એકલી હોય તે દેષ કરે, પણ બીજી વસ્તુની સાથે વિલક્ષણ યોગ થાય તે બંનેના દેને નાશ થાય અને નવો ગુણ પ્રગટે. આ જ વિષયને છઠ્ઠી ગાથામાં જણાવે છે–
(૬) હિ= ૭૧ કારણ કે હું = એકલે ગેળ ૪૦ = કફનું કારણ ઘાતક બને, ના૦ = એકલી સૂઠ ૦િ = પિત્તનું કારણ બને. પણ સૂ૦ ૦ = સૂંઠ-ગોળ બંને મેળવીને બનાવેલી ગેળીમાં (ઔષધિમાં) રોષ = દેષ ન ગણિત = નથી. બલ્ક આમવાતને નાશ વગેરે લાભ થાય છે.
(૭) શ૦ = વિરોધની સિદ્ધિ થઈ શકે એવું કોઈ સત્ય પ્રમાણ નહિ હેવાથી પત્ર = એક જ વસ્તુમાં દૃશં = નિત્યત્વ અને અનિત્ય એ બે વિદ્ધ = વિરુદ્ધ નથી. રિ= કારણ કે મેo = વિવિધ રંગવાળી વસ્તુઓમાં વિ૦ = કૃષ્ણ, શ્વેત વગેરે વિરુદ્ધ રંગોને વેગ 2 = પ્રત્યક્ષ જેવામાં આવ્યું છે.
(૮) વિ= વિજ્ઞાનને ઘ = એક જ ગાવે = આકાર ( સ્વરૂપ) ના૦ = ઘટ-પટ આદિ જુદાં જુદાં સ્વરૂપેથી મિશ્ર બને છે એમ ફુo= ૭૧. પાંચમા શ્લોકમાં વસ્તુને નિત્યનિત્ય માનવામાં દેષ નથી એમ જણાવ્યું
છે. વસ્તુને નિત્યાનિત્ય માનવામાં દેષ કેમ નથી એ પ્રશ્નના સમાધાન માટે આ શ્લેક છે. આથી અહીં “કારણ કે” અર્થમાં શબ્દ છે. વસ્તુને નિત્યનિત્ય માનવામાં કઈ દોષ નથી. કારણ કે એકલે ગેળ...