________________
પંદરમો પ્રકાશ ]
[ભક્તિસ્તવ त्वच्छासनस्य साम्यं ये, मन्यन्ते शासनान्सरैः । विषेण तुल्यं पीयूषं, तेषां हन्त ! हतात्मनाम् ॥५॥ अनेडमूका भूयासुस्ते येषां त्वयि मत्सरः ।
शुभोदर्काय वैकल्य-मपि पापेषु कर्मसु ॥६॥ ભાવાર્થ : અહીં સ્તુતિકાર જરા આવેશમાં આવી ગયા છે. આવેશનું કારણ અરિહંત પરમાત્મા જેવા ઉપકારી ઉપર પણ અજ્ઞાનીઓની ઈષ્ય દષ્ટિ છે. જે ભગવાન ઉપર પણ બળતા અગ્નિની જેવી દૃષ્ટિ રાખે છે તેને અગ્નિ પ્રત્યક્ષ થઈને બાળી નાખો એવું સ્તુતિકારનું કહેવું છે. ભગવાન ઉપરની ભક્તિના યોગે સ્તુતિકારથી “જે આપના ઉપર બળતા અગ્નિ જેવી દષ્ટિ રાખે છે, તેને અગ્નિ પ્રત્યક્ષ થઈ ને” એટલું બેલાઈ જવાયું. પછી તેઓ બોલતા અટકી ગયા અને મનમાં જ મરણીતુ = બાળી નાખો એમ વિચાર્યું. આથી જ મૂળ લેકમાં મોત પદ નથી. સ્તુતિકાર “સામાન-પ્રત્યક્ષ થઈ ને ” એટલું બોલ્યા પછી ભગવાન ઉપર દ્વેષ રાખનારનાં અશુભ કર્મો જ અવશ્ય એનું ફળ આપશે, તે છ ઉપર આક્રોશ કર ઉચિત નથી....એમ વિચારી આગળ નહિ બેલવાની ભાવનાથી કહ્યું કે–ચારાણામિ દ વ = અથવા આ બેલીને શું કામ છે?
(૫) હે સર્વજ્ઞ! ૨ = જેઓ સ્ત્ર = આપના શાસનને શ૦ = અન્ય દર્શને સાથે સાણં = સમાન બo = માને છે, go = અજ્ઞાનથી હણાઈ ગયેલા તેષાં = તેમને દુર = ખરેખર ! વી= અમૃત વિષેશ તુર્થ = વિષથી સમાન છે–અમૃત અને વિષ બંને સરખા જણાય છે.
(૬) હે નાથ ! શેષાં = જેમને રાશિ = આપના ઉપર બo = અસૂયા છે, તે = તે લેકે ૧૦ = મૂંગા અને બહેરા મૂ૦ = બને.
પ્રશ્ન: આ પ્રમાણે પરનું અહિત ચિંતવવું એ પરમ હિતસ્વી અરિહંત પરમાત્માના સેવકને ઉચિત ગણાય ?