Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 67
________________ પંદરમો પ્રકાશ ] [ભક્તિસ્તવ तेभ्यो नमोऽअलिर, तेषां तान्समुपास्महे । स्वच्छासनामृतरसै-रात्माऽसिच्यतान्वहम् ॥७॥ भुवे तस्यै नमो यस्यां, तव पादनखांशवः, चिरं चूडामणीयन्ते, महे किमतः परम् ? ॥८॥ ઉત્તરઃ આ અહિતચિંતન નથી, કિંતુ હિતચિંતન છે. કારણ કે To go = પાપ કાર્યોમાં વૈ૦ = ઈંદ્રિયોની ખામી પણ = ભવિષ્યના શુભ ફળ માટે થાય છે. ભાવાર્થ : ભગવાન ઉપર અસૂયા રાખનારા છે પરિપૂર્ણ ઈદ્રિવાળા હોય તે ભગવાનની નિંદા આદિ કરીને અનંત પાપને એકઠું કરે, પણ જે જીભ આદિ ઇન્દ્રિયની ખામીવાળા હેય તે નિંદાદિ પાપોથી બચી જાય. આથી એવા છે માટે ઈન્દ્રિયોની ખામી ઈચ્છવી એ અહિતચિંતા નથી, બલકે હિતચિંતા છે. (૭) હે અધીશ્વર ! : = જેમણે ૨૦ = આપના શાસન (= આજ્ઞા) રૂપ અમૃતરસથી કામ = પિતાના આત્માને શ૦ = પ્રતિદિન શ૦= સિંચન કર્યું છે, તે નમ:=તેમને નમસ્કાર છે. તેષાં ગઢિયંત્ર તેમને આ અંજલિ જેવી છે. તાન સ = અમે તેમની (પોતાના આત્માને પ્રતિદિન શાસનરૂપ અમૃતરસથી સિંચન કરનારાઓની) ઉપાસના કરીએ છીએ. આ સ્તુતિથી એ જણાવ્યું કે ભગવાન અને ભગવાનનું શાસન તે નમસ્કરણીય અને ઉપાસ્ય છે જ, પણ શાસનના આરાધકે પણ નમસ્કરણીય અને ઉપાસનીય છે. (૮) હે જગત્મભુ! ચહ્યાં = જે ભૂમિમાં તવ = આપના ૧૦ = ચરણનખનાં કિરણો નિ= લાંબા કાળ સુધી શૂટ = ચૂડામણિની જેમ શેભે છે,૬૦૦ તથૈ મુજે = તે (પવિત્ર) ભૂમિને નમ: = નમસ્કાર છે ! ૧૦૦. ચૂડામણિ લાલ હોય છે, ભગવાનના નખ પણ લાલ હેય છે. આથી પૃથ્વી ઉપર પડેલા નખ જાણે કે પૃથ્વીને ચૂડામણિ (= મસ્તકના મણિ) હેય તેમ શેભે છે.

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82