Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 43
________________ ૪૦ આઠમે પ્રકાશ ] [એકાંતનિરાસ સ્તવ चित्रमेकमनेकं च, रूपं प्रामाणिकं वदन् । योगो वैशेषिको वापि, नानेकान्तं प्रतिक्षिपेत् ॥९॥ इच्छन्प्रधानं सत्त्वाद्यै-विरुद्धैर्गुम्फितं गुणैः । साङ्खयः सङ्खथावतां मुख्यो, नानेकान्तं प्रतिक्षिपेत् ।।१०॥ ઈચ્છ-માનતિ પ્રાણા: = બુદ્ધિમાન તo = બૌદ્ધ ૪૦ = અનેકાંતવાદનું 7 go = ખંડન કરે નહિ-ખંડન કરી શકે નહિ. | ભાવાર્થ : જ્ઞાનદૈતવાદી બૌદ્ધ દરેક પદાર્થને જ્ઞાન સ્વરૂપ માને છે. એનું કહેવું છે કે જેવી રીતે અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ પડવાથી અરીસે તદાકાર ભાસે છે. એમ જ્ઞાનમાં ય પદાર્થના આકારનું પ્રતિબિંબ સંક્રમિત થવાથી જ્ઞાન જય સ્વરૂપ બને છે. આથી તેના મતે એક જ વસ્તુ જ્ઞાન છે અને રેય પણ છે. અર્થાત્ એક જ વસ્તુમાં વિરોધી જ્ઞાનયત્વ ધર્મોને સમાવેશ થયે. આ અનેકાંતવાદ જ છે. આથી તેણે આ રીતે અનેકાંતવાદને સ્વીકાર કર્યો કહેવાય. અનેકાંતવાદને સ્વીકાર કરનાર અનેકાંતવાદનું ખંડન કરી શકે નહિ. આથી આ ગાથામાં કહ્યું કે –બુદ્ધિમાન બૌદ્ધ અનેકાંતવાદનું ખંડન ન કરે. (૯) રિવ્ર = જુદા જુદા રંગથી વિચિત્ર ઇ i = એક જ રૂપને = અનેક સ્વરૂપે gro = પ્રમાણ સિદ્ધ વત્ર= કહેતા ચોn: = નયાચિક ઘા = કે વૈ૦ = વૈશેષિક પણ અo = અનેકાંતવાદનું ઘ૦ = ખંડન ન કરે-ખંડન કરી શકે નહિ. ભાવાર્થ : નયાયિક અને વૈશેષિકે જુદા જુદા રંગથી વિચિત્ર (રંગબેરંગી) પટ આદિનું એક જ જ્ઞાન અનેક સ્વરૂપે માને છે. એ પટમાં શ્વેત, કૃષ્ણ આદિ અનેક વિરુદ્ધ ધર્મોનું જ્ઞાન થાય છે. તેમાં તેઓ વિરોધ માનતા નથી. આ રીતે એક જ રૂપને (રંગબેરંગી) અનેક રૂપે માનવાથી અનેકાંતવાદને સ્વીકાર કરનાર નિયાયિકો અને વૈશેષિકે કયા મોઢે અનેકાંતવાદને વિરોધ કરી શકે ? (૧૦) ૦ = પ્રકૃતિને લ૦ = સત્ત્વ, રજસ્ અને તમસૂ એ ત્રણ વિ૦ = રિસ્પર વિરુદ્ધ ગુ = ગુણેથી T૦ = યુકત ૩૦ = ઈચ્છત-માનતા

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82