Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 60
________________ ૫૭ તેરમે પ્રકાશ ] [હતુનિરાસ સ્તવ अनुक्षितफलोदग्रा-दनिपातगरीयसः । असङ्कल्पितकल्पद्रोस्त्वत्तः फलमवाप्नुयाम् ॥५।। असङ्गस्य जनेशस्य, निर्ममस्य कृपात्मनः । मध्यस्थस्य जगत्त्रातु-रनकस्तेऽस्मि किङ्करः ॥६॥ આ લેકને આ સામાન્ય અર્થ છે. વિશેષ અર્થ આ પ્રમાણે છે – વીતરાગ ભગવાન બ્રહ્મા પણ છે, વિષ્ણુ પણ છે, અને મહેશ પણ છે. પરંતુ લૌકિક બ્રહ્મા, વિષ્ણુ અને મહેશથી વિપરીત છે. લૌકિક મહેશ ભવ -સંસાર સહિત છે, જ્યારે ભગવાન રમવા માગ = ભવરહિત મહેશ છે. લૌકિક વિષ્ણુ ગદા રાખે છે. જ્યારે ભગવાન સાથ૯૦ના દિને = ગદારહિત વિષણું છે. લૌકિક બ્રહ્મા રજોગુણયુક્ત છે, જ્યારે ભગવાન અનસાર ગ્રહણ = રજોગુણથી (અથવા કર્મરૂપ રજથી) રહિત બ્રહ્મા છે. ભવરહિત મહેશ, ગદારહિત વિષ્ણુ, રજોગુણ રહિત બ્રહ્મા અને અનિર્વચનીય સ્વરૂપવાળા આપને નમસ્કાર છે. (૫) હે વરકલ્પવૃક્ષ ! મg૦ = સિંચન વિના ફલેથી પરિપૂર્ણ, ન =પતન વિના ગુરુ, અને અહં = અચિંતિત વાંછિતાને પૂરનાર કલ્પવૃક્ષ સત્ત: = આપનાથી ૨૪ = અમૃત ફળ-મોક્ષ ફળ ઘા = પામું. (૬) હે જિનેશ્વર ! અસલી ગાય = સંગહિત હોવા છતાં સર્વ લેકેના સ્વામી, નિર્મન પામરઃ = મમત્વભાવ રહિત હેવા છતાં કૃપાળુ, મધ્યસ્થ કાત્રાતઃ =રાગ-દ્વેષ રહિત હોવા છતાં જગતનું રક્ષણ કરનાર તે = આપને અનg = કદાહરૂપ કલંકથી રહિત જિઃ = સેવક અસ્મિ = છું. ૯૦. નાછિ = વિષ્ણુ. ૯૧. વૃક્ષ પડી જાય ત્યારે બહુ જ ભારે હોવાથી ઉપાડી શકાય નહિ. વૃક્ષ જમીનમાં ઉભું હોય ત્યારે ઉપાડવાને પ્રશ્ન જ રહેતું નથી. આ દષ્ટિએ વૃક્ષ પતનથી ગુર-ભારે બને છે, જ્યારે ભગવાન તે પતન વિના-સ્વસ્વરૂપમાં રહેલા જ ગુરુ-ગૌરવને યોગ્ય છે.

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82