________________
૧૫
ચેથે પ્રકાશ ]
| | દેવકૃત અતિશય स्वयि दोषत्रयात् त्रातुं, प्रवृत्ते भुवनत्रयीम् । प्राकारत्रितयं चक्रु-त्रयोऽपि त्रिदिवौकसः ॥५॥
અધોમુરા: શબ્દશઃ યુaો વિતતારી भवेयुः सम्मुखीनाः कि, तामसास्तिग्मरोचिषः ॥६॥
(૫) ત્રણ ગઢ-હે વિશ્વબંધુ! મુo= ત્રણે લેકના જીવોનું વો = રાગ, દેષ અને મોહરૂ૫ ત્રણ દોષોથી ત્રાકં = રક્ષણ કરવા વરિ કરે = આપે પ્રારંભ કર્યો ત્યારે થોડપિ = વૈમાનિક, ભવનપતિ અને જ્યોતિષ્ક એ ત્રણે પ્રકારના ત્રિક = દેએ બા૦ = ત્રણ કોટ-ગઢ વર = કર્યા.
(૬) કાટા અધોમુખ:- હે નિરંજન નાથ ! ધા= પૃથ્વી ઉપર વિ૦ =વિહાર કરતા તવ = આપની આગળ ૦ = કાંટાઓ અe = અધોમુખ શુ: = થાય છે. રિ૦ = સૂર્ય આગળ તા૦ = અંધકારના સમૂહો (અથવા ઘુવડ) કિં= શું છે અe=સંમુખ થાય ? અર્થાત જેમ સૂર્યને તેવો પ્રભાવ હોવાથી અંધકારના સમૂહે (અથવા ઘુવડો) સૂર્ય સામે જોઈ શકતા નથી, તેમ કંટકે આપના પ્રભાવથી આપની સામે જોઈ શકતા નથી.
૩૧. યદ્યપિ ભગવાનના અતિશયના પ્રભાવે દે ભક્તિથી ત્રણ ગઢ રચે છે.
પણ અહીં ગ્રંથકારે ક૯પના કરી છે કે-ગઢમાં રહેવાથી શત્રુથી રક્ષણ થાય છે. આથી દેવોએ ગઢની રચના કરી. શત્રુ જેમ વધારે બળવાન તેમ ગઢ પણ વધારે જોઈએ. બલવાન ત્રણ શત્રથી બચવા ત્રણ ગઢની રચના કરી. તેમાં પ્રથમ (અંદર) ગઢ વૈમાનિક દેવો રત્નને બનાવે છે. બીજે (વચલે) ગઢ તિષ્ક દે સુવર્ણને બનાવે છે. ત્રીજે (બહાર) ગઢ ભવનપતિ દેવે ચાંદીને બનાવે છે. ત્રણે કિલાઓની કાંગરી રનની હોય છે.