________________
ચેાથે પ્રકાશ ]
[ દેવકૃત અતિશય
૧૪
यत्र पादौ पदं धत्तस्तव तत्र सुरासुराः । किरन्ति पङ्कजव्याजाच्छ्रियं पङ्कजवासिनीम् ॥३॥ दानशीलतपोभावभेदाद् धर्मं चतुर्विधम् । मन्ये युगपदाख्यातुं चतुर्वक्त्रोऽभवद् भवान् ||४|
= આપના
(૩) કમલ :–ભગવાનના ચરણ સ્થાપવાના સ્થાને દેવા વડે મૂકાતા *મળા અંગે ગ્રંથકાર કલ્પના કરે છે કે- હે વીતરાગ ! સત્ર વાતો = ચરણ ચત્ર = જ્યાં વડું = પગલુ ધત્તઃ = મૂકે છે. તંત્રમાં મુ = દેવા અને દાનવે ૧૪નચાનાત્ = કમળ મૂકવાના બહાને વૃં॰ = કમલમાં રહેતી શ્રિયં = લક્ષ્મીને શિo = મૂકે છે.૨૯
(૪) ચતુર્મુ ખ ઃ-ધ દેશના સમયે ભગવાન ચતુર્મુખ કેમ હોય છે એ અંગે કવિ કલ્પના કરે છે કે – હે સ્વામી ! જ્ઞા॰ = દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ભેદોથી ૨૦ = ચાર પ્રકારના ધર્મ = ધર્માંતે યુ॰ =એકી સાથે—એક જ સમયે કહેવા મ૦ = આપ ૨૦ =ચાર મુખવાળા ૪૦ = થયા. મન્ચે = એમ હુ' માનુ' છું.
૩૦
યુક્ત હોય છે. તેમાં મણની મધુર ધ્વનિ કરતી અનેક ધુધરીઓ– ધંટડીઓ હાય છે.
૨૯. કમળે! સુવના અને માખણ જેવા કામળ હોય છે. કુલ નવ ક્રમળેા હોય છે. તેમાં બે કમળ ઉપર ભગવાન બે પગ મૂકીને ચાલે છે. સાત કમળ ભગવાનની પાછળ રહે છે. તેમાંથી એ બે ક્રમશઃ ભગવાનની આગળ આવ્યા કરે છે અને આગળના એ ક્રમળ ક્રમશઃ પાછળ આવ્યા કરે છે.
૩૦. પૂર્વ દિશા તરફ મુખ રાખીને પ્રભુ સ્વયં બિરાજે છે, શેષ ત્રણ દિશાઓમાં દેવે તેમના જેવા જ ત્રણ પ્રતિબિંબ વિકુવે છે. આથી સર્વ દિશામાં બેઠેલા શ્રેાતાઓને પ્રભુ સ્વયં અમારી સામે બેસીને ઉપદેશ આપે છે એવા વિશ્વાસ થાય છે.